enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(0.1 \mathrm{M}\) \(NaF\) ના દ્રાવણમાં \(\mathrm{CaF}_{2} \left(\mathrm{K}_{\mathrm{sp}}=5.3 \times 10^{-11}\right)\) ની મોલર દ્રાવ્યતા ........
- A \(5.3 \times 10^{-11}\; \mathrm{mol} \mathrm{L}^{-1}\)
- B \(5.3 \times 10^{-8}\; \mathrm{mol} \mathrm{L}^{-1}\)
- C \(5.3 \times 10^{-9}\; \mathrm{mol} \mathrm{L}^{-1}\)
- D \(5.3 \times 10^{-10}\; \mathrm{mol} \mathrm{L}^{-1}\)
Answer & Solution
Correct Answer
(C) \(5.3 \times 10^{-9}\; \mathrm{mol} \mathrm{L}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CaF}_{2}(\mathrm{s}) \rightleftharpoons \mathrm{Ca}^{+2}(\mathrm{aq})+2 \mathrm{F}(\mathrm{aq})\) \((a-s)\quad \quad \quad \quad S\quad \quad \quad \quad 2s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કઈ પ્રક્રિયા જેના દ્વારા બેંઝાલ્ડિહાઈડ બનાવી શકાતો નથી ?NEET 2013 Medium
- અર્ધ આયુષ્યના કિરણોત્સર્ગી નમૂના માટે ત્વરિત સમયે કિરણોત્સર્ગી વિઘટનનો દર\(2.2 \times 10^{9}\; \mathrm{s}\)\(10^{10} \;\mathrm{s}^{-1}\)છે .તે ઇન્સ્ટન્ટમાં તે નમૂનામાં કિરણોત્સર્ગી અણુઓની સંખ્યા કેટલી છે ?NEET 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાનને વિધાન (A) અને બીજા વિધાનને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) :
એ
કરતા \(\text S _{\text {N}} 2\) પ્રક્રિયા વધુ ઝડપથી અનુભવે છે.
કારણ (R) : આયોડિન તેની મોટી કદને કારણે વધુ સારો નિકાલ પામતો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?NEET 2014 Medium
- એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?NEET 2018 Hard
- નીચેનામાંથી કયું વિધાન કેન્દ્રાનુરાગી માટે સાચું નથી?NEET 2015 Medium
More PYQs from NEET
- મનુષ્યમાં મુકતચલ સાંધાની લાક્ષણિકતા/ખાસિયતો અને ઉદાહરણ કયા હોય છે? લાક્ષણિકતા || ઉદાહરણNEET 2013 Medium
- જો સાદા લોલકના દોલકનું દળ વધારીને તેનાં પ્રારંભિક દળ કરતાં ત્રણ ગણું અને તેની લંબાઈ મૂળ (પ્રારંભિક) લંબાઈ કરતાં અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ, તેના પ્રારંભિક (મૂળં) આવર્તકાનના \(\frac{x}{2}\) ગણો થાય છે. \(x\) નું મૂલ્ય. . . . . . . . . . છે.NEET 2024 Medium
- ફોટોઇલેક્ટ્રિક ધાતુની થ્રેશોલ્ડ આવૃતિ \(\nu_0\) છે. જો આ ધાતુ પર \(4\nu_0\) આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા \(.......h\nu _0\) હશે.NEET 2022 Easy
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કીટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે,તે
NEET 2017 Medium - સમીકરણ \(GPP - R = NPP\) માં \(GPP\) એ કુલ પ્રાથમિક ઉત્પાદક્તા છે. \(NPP\)એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદક્તા છે. અહી \(R\) છે \(.....\)NEET 2023 Medium
- જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?NEET 2015 Medium