NEET · Biology · STD 11 - 3. Plant kingdom
યુગ્મનજ અર્ધસૂત્રણ ની લાક્ષણિકતા છે
- A ફ્યુકસ
- B ફ્યુનારિયા
- C ક્લેમિડોમોનાસ
- D માર્કેન્શિયા
Answer & Solution
Correct Answer
(C) ક્લેમિડોમોનાસ
Step-by-step Solution
Detailed explanation
(c) : ક્લેમિડોમોનાસમાં, યુગ્મનજ અર્ધસૂત્રણ દ્વારા વિભાજન પામે છે. તે એકકીય જીવનચક્ર દર્શાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પક્ષીઓની પાંખો અને કીટકોની પાંખો …….NEET 2015 Medium
- માનવ જિનોમમાં કયા રંગસૂત્રમાં સૌથી વધુ જનીનોની સંખ્યા હોય છે?NEET 2025 Easy
- નીચેના રિસ્ટ્રકશન ઉત્સેચકો પૈકી કયો બુઠ્ઠા છેડા બનાવે છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું પ્રાણીઓમાં સૌથી પ્રચુર પ્રોટીન છે?NEET 2020 Easy
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium
- એડીનોસાઈન ડીએમીનેઝની ઊણપ શેમાં પરિણમે છે ?NEET 2021 Medium
More PYQs from NEET
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) 
(I) (i) ઓલિયમ;
(ii) \(H _2 O / H ^{+}\)
(iii) \(H ^{+}\)(B) 
(II) (i) \(O _2\);
(ii) \(H _2 O / H ^{+}\)(C) 
(III) (i) \(CH _3 OH , H ^{+}\);
(ii) \(H _2\), ઉદ્દીપક(D) 
(IV) (i) સાંદ્ર \(H _2 SO _4, \triangle\);
(ii) \(H ^{+} / H _2 O\)NEET 2026 Hard - માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોયNEET 2016 Easy
- અર્ધીકરણ \(I\) પછી, પરિણામી બાળકોષોમાં :NEET 2019 Easy
- \(100\,kW\) ટ્રાન્સમીટર દ્વારા એક કલાક્માં આદર્શ સ્થિતિમાં વિખેરીત થતી ઊર્જા\(......\)હશે.NEET 2022 Easy
- આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિને તે સ્રાવો અને કાર્યો તથા ઊણપનાં લક્ષણો સાથે સચોટ રીતે જોડો. . અંતઃસ્ત્રાવી ગ્રંથિ - અંતઃસ્ત્રાવ - કાર્યો/ઊણપનાં લક્ષણોNEET 2013 Medium
- એક ac પરિપથ 1 \(k\Omega\) નો અવરોધ, 0.1 \(\mu\)F નું કેપેસીટર, અને 1 mH નો ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. પરિપથની અંદાજિત અનુનાદ આવૃત્તિ __________ છે:NEET 2026 Medium