NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
યોગ્ય વિકલ્પ પસંદ કરો. સ્તંભ I - સ્તંભ II
| સ્તંભ \(I\) | સ્તંભ \(II\) |
| (A) સિનેપ્સિસ સમજાત રંગસૂત્રોને ગોઠવે છે | (i) ભાજનોત્તરાવસ્થા \(II\) |
| (B) \(RNA\) અને પ્રોટીનનું સંશ્લેષણ | (ii) ઝાયગોટીન |
| (C) ઉત્સેચક રિકોમ્બિનેઝની ક્રિયા | (iii) \(G_2\) તબક્કો |
| (D) સેન્ટ્રોમિયર અલગ પડતા નથી પરંતુ ક્રોમેટિડ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે | (iv) ભાજનોત્તરાવસ્થા \(I\) |
| (v) પેકીટીન |
- A (A) - (i), (B) - (ii), (C) - (v), (D) - (iv)
- B (A) - (ii), (B) - (iii), (C) - (iv), (D) - (v)
- C (A) - (ii), (B) - (i), (C) - (iii), (D) - (iv)
- D (A) - (ii), (B) - (iii), (C) - (v), (D) - (iv)
Answer & Solution
Correct Answer
(D) (A) - (ii), (B) - (iii), (C) - (v), (D) - (iv)
Step-by-step Solution
Detailed explanation
(d) : સિનેપ્સિસ સમજાત રંગસૂત્રોને ગોઠવે છે - ઝાયગોટીન
\(RNA\) અને પ્રોટીનનું સંશ્લેષણ - \(G_2\) તબક્કો
ઉત્સેચક રિકોમ્બિનેઝની ક્રિયા - પેકીટીન
સેન્ટ્રોમિયર અલગ પડતા નથી પરંતુ ક્રોમેટિડ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે - ભાજનોત્તરાવસ્થા \(I\)
\(RNA\) અને પ્રોટીનનું સંશ્લેષણ - \(G_2\) તબક્કો
ઉત્સેચક રિકોમ્બિનેઝની ક્રિયા - પેકીટીન
સેન્ટ્રોમિયર અલગ પડતા નથી પરંતુ ક્રોમેટિડ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે - ભાજનોત્તરાવસ્થા \(I\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- હરિતકણમાં ગોઠવાયેલી ચપટી પટલમય કોથળીઓ એકબીજા પર ગોઠવાઈને જે રચનાઓ બનાવે છે, તે છે:NEET 2015 Medium
- નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સંકળાયેલા નથી?
A. એસ્પરજીલસ નાઇઝર
B. લેક્ટોબેસિલસ
C. ટ્રાઇકોડર્મા પોલીસપોરમ
D. સેકેરોમાયસીસ સેરેવિસી
E. પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (શ્વસન કદ) સૂચિ II (mL માં ક્ષમતા) A. ERV (એકસપાયરેટટ્રી રિઝર્વ વોલ્યુમ) I. \(2500-3000 mL\) B. RV (રેસિડચુઅલ વોલ્યુમ) II. 500 mL C. IRV_(ઈન્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ) III. \(1000-1100 mL\) D. IV (ટાઈડલ વોલ્યુમ) IV. \(1100-1200 mL\) NEET 2026 Easy - ઘાસના પર્ણમાં વાયુરંધ્રો હોય છેNEET 2018 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : પવન અને પાણી પરાગિત પુષ્પો વધુ રંગીન હોતા નથી અને મધુરસ (નેક્ટર) ઉત્પન્ન કરતા નથી.
કારણ (R) : પવન અને પાણી પરાગિત પુષ્પોમાં, પુષ્પો પ્રચુર માત્રામાં પરાગરજ ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?NEET 2018 Medium
More PYQs from NEET
- બહિર્ગોળ લેન્સનો પાવર \(10 \;D\) અને બંને સપાટીની વક્રતાત્રિજ્યા \(10 \;cm\). હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?NEET 2020 Medium
- શામાંથી ટેક પોલીમરેઝ ઉત્સેચક મેળવવામાં આવેલ છે?NEET 2016 Medium
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
- સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો કેવી રીતે કોષીય ક્રિયા વિધીને અસર કરે છે ?NEET 2019 Hard
- \(D(+)-\) ગ્લુકોઝ એ હાઈડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એક ઓકઝાઇમ આપે છે. તે ઓકઝાઇમનુ બંધારણ જણાવો.NEET 2014 Hard
- \(0.007 \,M\) એસિટિક એસિડની મોલર વાહકતા \(20 \, \mathrm{~S} \, \mathrm{~cm}^{2} \,\mathrm{~mol}^{-1}\) છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક શું છે ? (\(\times 10^{-5} \,\mathrm{~mol} \,\mathrm{~L}^{-1}\) માં) \([\Lambda_{\mathrm{H}^{+}}^{\circ}=350 \,\mathrm{~S}\, \mathrm{~cm}^{2}\, \mathrm{~mol}^{-1},\Lambda_{\mathrm{CH}_{3} \mathrm{COO}^{-}}^{\circ}=50\, \mathrm{~S}\, \mathrm{~cm}^{2}\, \mathrm{~mol}^{-1}]\)NEET 2021 Medium