NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
યોગ્ય રીતે જોડાયેલી જોડ પસંદ કરો.
- A લાળગ્રંથિની નલિકાઓનું અંદરનું અસ્તર \(→\) પક્ષ્મલ અધિચ્છદ
- B મુખગુહાની ભેજવાળી સપાટી \(→\) ગ્રંથીલ અધિચ્છદ
- C મૂત્રપિંડ નલિકાના નલિકામય ભાગો \(→\) ઘનાકાર અધિચ્છદ
- D શ્વસનિકાઓની અંદરની સપાટી \(→\) લાદીસમ અધિચ્છદ
Answer & Solution
Correct Answer
(C) મૂત્રપિંડ નલિકાના નલિકામય ભાગો \(→\) ઘનાકાર અધિચ્છદ
Step-by-step Solution
Detailed explanation
(c) : લાળગ્રંથિની નલિકાઓનું અંદરનું અસ્તર \(→\) સરળ ઘનાકાર અધિચ્છદ
મુખગુહાની ભેજવાળી સપાટી \(→\) કેરાટિનવિહીન સ્તરીય લાદીસમ અધિચ્છદ
શ્વસનિકાઓની અંદરની સપાટી \(→\) પક્ષ્મલ સ્તંભાકાર અધિચ્છદ
મુખગુહાની ભેજવાળી સપાટી \(→\) કેરાટિનવિહીન સ્તરીય લાદીસમ અધિચ્છદ
શ્વસનિકાઓની અંદરની સપાટી \(→\) પક્ષ્મલ સ્તંભાકાર અધિચ્છદ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) ક્રોકેયન \(I.\) દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક \(B.\) હેરોઈન \(II.\) કેનબિસ સટાઈવા \(C.\) મોફીન \(III.\)એરિથોજાયલમ \(D.\) મેરીજુઆના \(IV.\) પાપાવર સોમનીફેરમ NEET 2024 Medium - શ્વાસ દરમ્યાન થતી સાચી પ્રક્રિયા પસંદ કરો : \((a)\) ઉરોદરપટલનું સંકોચન \((b)\) બાહ્ય આંતર પાંસળી સ્નાયુઓનું સંકોચન \((c)\) ફુપ્ફુસીય કદમાં ઘટાડો \((d)\) આંતર\(-\)ફુપ્ફુસીય દબાણમાં વધારોNEET 2020 Easy
- પહોળી હથેળી અને તેમાં ગડી હોય તેવું લક્ષણ ક્યા રોગવાળી વ્યક્તિમાં જોવા મળે છે?NEET 2023 Medium
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\). રોબોર્ટ મે \(1\). જાતિ-વિસ્તારના સંબંધો \(B\).એલેકજાંડર \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. \(C\). પોલ એહરલીક \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન \(D\). ડેવિક ટીલમેન \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા NEET 2024 Medium - સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. જનીન પરિવર્તિત સજીવ I. એગ્રોબેકટેરિયમ ટ્યુમીફેસિઅન્સ B. તાપસ્થિત (થર્મોસ્ટેબલ) DNA પૉલિમરેઝ II. Bt કપાસ C. Ti પ્લાસ્મીડ III. થર્મસ એક્વેટીકસ D. pBR322 IV. ઈશ્વરિશિયા કોલી (E. coli) NEET 2026 Hard - યાદી I ને યાદી II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી I (જૈવસક્રિય અણુઓ) યાદી II (મહત્વ) A. સ્ટ્રેપ્ટોકાઈનેઝ I. પ્રતિકાર અવરોધક એજન્ટ B. સ્ટેટિન્સ II. રૂધિર વાહિનીમાં જામેલ રૂધિરને (ગઠ્ઠો) દુર કરવો C. લાયપેઝ III. રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક D. સાયકલોસ્પોરીન A IV. ડિટર્જન્ટ બનાવટોમાં NEET 2026 Hard
More PYQs from NEET
- ક્યો એક એસિડીકતાનો સાચો ક્રમ છે ?NEET 2017 Hard
- \(\alpha -\) કણ શું ધરાવે છે?NEET 2019 Easy
- જયારે કોઇ ચોકકસ ઇન્ડકટરમાં પ્રવાહ \(60 \;mA\) હોય છે,ત્યારે આ ઇન્ડકટરમાં સંગ્રાહાતી ચુંબકીય સ્થિતિઊર્જા \(25\; mJ\) છે. આ ઈન્ડકટરનો ઈન્ડકટન્સ (\(H\) માં) કેટલો હશે?NEET 2018 Medium
- એરોમેટિક વિસ્થાપનમાં કેટલાક મેટા-નિર્દેશક વિસ્થાપિતો આવેલા છે. તે પૈકી ક્યો સૌથી વધુ નિષ્ક્રિય છે?NEET 2013 Hard
- \(XeF_4\) નું સાચું બંધારણ અને સંકરણ.....NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી. વિધાન \(II\) : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium