enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
| યાદી \(-I\) | યાદી \(-II\) |
| \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન | \(i\) ટ્રાન્સએસીટાયલેઝ |
| \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન | \(ii\) પર્મીએઝ |
| \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન | \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ |
| \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન | \(iv\) નિગ્રાહક |
- A \((a) - (iii), (b) - (ii), (c) - (i), (d) - (iv)\)
- B \((a) - (iv), (b) - (iii), (c) - (ii), (d) - (i)\)
- C \((a) - (iv), (b) - (i), (c) - (iii), (d) - (ii)\)
- D \((a) - (iii), (b) - (i), (c) - (iv), (d) - (ii)\)
Answer & Solution
Correct Answer
(B) \((a) - (iv), (b) - (iii), (c) - (ii), (d) - (i)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો:
બધા સાચા જોડાણો ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. એડેનોસાઇન (i) નાઇટ્રોજનિક બેઇઝ B. એડેનિલિક એસિડ (ii) ન્યુક્લિઓટાઇડ C. એડેનિન (iii) ન્યુક્લિઓસાઇડ D. એલેનાઇન (iv) એમિનો ઍસિડ NEET 2025 Medium - અપૂર્ણ ફૂગ, જે કચરાના વિઘટકો છે અને ખનિજ ચક્રણમાં મદદ કરે છે, તેમનો સમાવેશ શેમાં થાય છે?NEET 2015 Medium
- ઈન્સ્યુલીનના પરીપ્રેક્ષમાં સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\) પરીપક્વ ઈન્સ્યુલીનમાં \(C-\)પેપ્ટાઈડ હાજર નથી. \((b)\) \(rDNA\) પધ્ધતિ દ્વારા બનાવાયેલ ઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((c)\) પ્રોઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((d)\) ઈન્સ્યુલીનના \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઇડ એકબીજા સાથે ડાયસલ્ફાઈડ બંધ દ્વારા પરસ્પર જોડાયેલ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- નીચેનામાંથી કોના દ્વારા સમજન્યુકતા અને બિનકશાધારી જન્યુઓ ઉત્પન્ન કરાય છે ?NEET 2014 Medium
- \(“AB"\) રૂધિરજૂથ વાળી વ્યક્તિને “સર્વગ્રાહી” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે :NEET 2021 Easy
- ........ માં બીજાવરણ પાતળું, ત્વચીય હોતું નથી.NEET 2013 Easy
More PYQs from NEET
- મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.NEET 2022 Medium
- આંતરાવસ્થાના \(G _{1}\) તબક્કા \((Gap\,1)\) ને અનુલક્ષીને સાચું વિધાન ઓળખો.NEET 2020 Easy
- મુક્ત-કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ ______ માં જોવા મળે છે.NEET 2016 Medium
- તેમના બંધારણમાં અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ અને પેપ્ટાઇડ બંધ ધરાવતા પદાર્થોને ઓળખો.NEET 2020 Easy
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અન્ય સ્થાને સંશ્લેષિત થાય છે અને માસ્ટર ગ્રંથિમાં સંગ્રહ થાય છે અને મુક્ત થાય છે?NEET 2015 Medium
- \(r _{1}\) અને \(r _{2}\left( r _{1}=1.5 r _{2}\right)\) ત્રિજ્યાઓના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમા \(1 \;K\) જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર શોધોNEET 2020 Medium