NEET · Biology · STD 12 - 6. evolution
યાદી\(-I\)ને યાદી\(-II\) સાથે મેળવો.
| યાદી \(- I\) | યાદી \(- II\) |
| \((a)\) અનુકૂલિત પ્રસરણ | \((i)\) તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી |
| \((b)\) કેન્દ્રાભિસારી ઉદવિકાસ | \((ii)\) મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા |
| \((c)\) અપસારી ઉદવિકાસ | \((iii)\) પતંગીયુ અને પક્ષીની પાંખ |
| \((d)\) માનવપ્રેરીત ઉદવિકાસ | \((iv)\) ડાર્વીન ફિન્ચીઝ |
- A \((iv)- (iii) -(ii)- (i)\)
- B \((iii)- (ii)- (i) -(iv)\)
- C \((ii)- (i)- (iv) -(iii)\)
- D \((i) -(iv)- (iii)- (ii)\)
Answer & Solution
Correct Answer
(A) \((iv)- (iii) -(ii)- (i)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) એકસોપ્થેલ્મિક ગોઈટર \(I\) કોર્ટીસોલનો વધુ ૫ડતતો સાવ, ચંદ્રાકાર ચહેરો (મુન ફેસ), હાયપર ગ્લાયસ્સીમીયા \(B\) એકોમિગેલી (વિરૂપતા) \(II\) થાઈરોઈડ અંતઃસ્રાવનો ઓછો સ્રાવ અને કુંઠિત વૃદ્ધિ \(C\) કુશીંગ સિન્ડ્રોમ \(III\) થાયરોઈડ અંતઃસ્રાવનો વધુ પડતો સ્રાવ, આંખના ડોળા બહારની તરફ \(D\) કુંઠિત વૃદ્ધિ \(IV\) વૃદ્ધિ અંતઃસ્રાવનો વધુ ૫ડતો સ્રાવ NEET 2024 Medium - દેડકાનું હૃદય શરીરની બહાર કાઢવામાં આવે ત્યારે થોડા સમય માટે ધબકતું રહે છે. નીચેના વિધાનોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો.
\((1)\) દેડકો એક અસમતાપી પ્રાણી છે.
\((2)\) દેડકામાં હૃદ-પરિવહન હોતું નથી.
\((3)\) હૃદય સ્વભાવે "માયોજેનિક" હોય છે.
\((4)\) હૃદય સ્વયંઉત્તેજક હોય છે.NEET 2017 Medium - યાદી\(- I\) અને યાદી\(- II\)ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી\(-I\) યાદી \(- II\) \((a)\) આંતર પટલ \((i)\) અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. \((b)\) ગર્ભનિરોધક ગોળીઓ \((ii)\) ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. \((c)\) અંત:ગર્ભાશય ઉપકરણો \((iii)\) પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી \((d)\) દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા \((iv)\) તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. NEET 2022 Medium - નર અને માદા જન્યુજનક શેમાં સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી?NEET 2020 Easy
- આપેલ નોંધમાં દર્શાવેલ \('a'\) થી \(’d’\) ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((a)\) દ્વિતીયક બાહ્યક \((b)\) ઘરડા પ્રકાંડ
\((c)\) દ્વિતીય અન્નવાહક \((d)\) ત્વક્ષાNEET 2015 Medium - નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) જરાયુ \((i)\) એન્ડ્રોજન્સ \((b)\) ઝોના પેલ્યુસીડા \((ii)\) હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવ \((hCG)\) \((c)\) બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ \((iii)\) અંડકોષનું આવરણ \((d)\) લેડીગ કોષો \((iv)\) શિશ્નનું ઊંજણ NEET 2020 Easy
More PYQs from NEET
- હાઇડ્રોજન પરમાણુની \(n=2\) અવસ્થામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \((\)બોહ્ર ત્રિજ્યા \(=0.052\text{ nm}\) આપેલ છે) લગભગ કેટલી હશે?NEET 2025 Medium
- કિરણ પુષ્પકો ધરાવે છેNEET 2020 Easy
- આપેલી આકૃતિમાંથી બીજના તે ભાગને ઓળખો જે બીજ અંકુરિત થાય ત્યારે મૂળ બનાવવાનું નિર્ધારિત છે.
NEET 2024 Medium - ઈન્સ્યુલીનના પરીપ્રેક્ષમાં સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\) પરીપક્વ ઈન્સ્યુલીનમાં \(C-\)પેપ્ટાઈડ હાજર નથી. \((b)\) \(rDNA\) પધ્ધતિ દ્વારા બનાવાયેલ ઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((c)\) પ્રોઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((d)\) ઈન્સ્યુલીનના \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઇડ એકબીજા સાથે ડાયસલ્ફાઈડ બંધ દ્વારા પરસ્પર જોડાયેલ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- JGA (જકસ્ટા ગ્લોમેરુલર એપરેટસ) એજ ઉત્સર્ગ એકમ સાથે સંબંધિત __________ પ્રકારના કોષીય રૂપાંતરણો,દ્વારા બનેલ ખાસ સંવેદી ભાગ છે.NEET 2026 Hard
- સુકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. માનવ રક્તકણ (RBCs) ના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે.
B. મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે.
C. કોષરસપટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ્સ બને છે.
D. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જળવિરાગી હોય છે અને આમ જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે.
E. ગ્લાયકોકેલિક્સ કોષરસપટલની બાહ્ય સપાટી પર હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard