ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health

યાદી\(-I\)ને યાદી\(- II\) સાથે મેળવો.
યાદી\(-I\) યાદી\(-II\)
\((a)\) વોલ્ટ્સ \((i)\) શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે
\((b)\) \(IUDs\) \((ii)\) શુક્રવાહિની દૂર કરવી
\((c)\) પુરુષ નસબંધી \((iii)\) ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ
\((d)\) સ્ત્રી નસબંધી \((iv)\) ફેલોપીયન નલિકા દૂર કરવી
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b)- (c)- (d)\)

  1. A \((iv)- (ii) -(i) -(iii)\)
  2. B \((i) -(iii) -(ii) -(iv)\)
  3. C \((ii)- (iv)- (iii) -(i)\)
  4. D \((iii)- (i)- (iv)- (ii)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \((i) -(iii) -(ii) -(iv)\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app