ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance

યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - Iયાદી - II
(a) આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ(i) સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા
(b) યુક્રોમેટિન(ii) ગાઢ રીતે ગોઠવાયેલ અને ઘેરા રંગે અભિરંજિત
(c) ફ્રેડરિક ગ્રિફિથ(iii) શિથિલ રીતે ગોઠવાયેલ અને આછા રંગે અભિરંજિત
(d) હેટરોક્રોમેટિન(iv) DNA જનીન દ્રવ્ય છે તેની પુષ્ટિ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A A-II, B-IV, C-I, D-III
  2. B A-IV, B-II, C-I, D-III
  3. C A-IV, B-III, C-I, D-II
  4. D A-III, B-II, C-IV, D-I
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) A-IV, B-III, C-I, D-II

Step-by-step Solution

Detailed explanation

DNA જનીન દ્રવ્ય છે તેનો અસંદિગ્ધ પુરાવો આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝના પ્રયોગો દ્વારા મળ્યો.

યુક્રોમેટિન એ આછા રંગે અભિરંજિત વિસ્તાર છે જેમાં ક્રોમેટિન તંતુઓ શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે.
ફ્રેડરિક ગ્રિફિથે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાના વિવિધ પ્રકારો નો ઉપયોગ કરીને પ્રયોગોની શ્રેણી કરી હતી.

હેટરોક્રોમેટિન એ ઘેરા રંગે અભિરંજિત વિસ્તાર છે જેમાં ક્રોમેટિન તંતુઓ ગાઢ રીતે ગોઠવાયેલા હોય છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app