NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
યાદી-I ને યાદી-II સાથે જોડો.
| યાદી - I | યાદી - II | ||
| A. | સેન્ટ્રોમિયર | (i) | કણાભસૂત્ર |
| B. | પક્ષ્મ | (ii) | કોષ વિભાજન |
| C. | ક્રિસ્ટી | (iii) | કોષ હલનચલન |
| D. | કોષરસ પટલ | (iv) | ફોસ્ફોલિપિડ દ્વિસ્તર |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A A-I, B-II, C-III, D-IV
- B A-II, B-I, C-IV, D-III
- C A-IV, B-II, C-III, D-I
- D A-II, B-III, C-I, D-IV
Answer & Solution
Correct Answer
(D) A-II, B-III, C-I, D-IV
Step-by-step Solution
Detailed explanation
| સેન્ટ્રોમિયર | કોષ વિભાજનમાં મદદ કરે છે |
| પક્ષ્મ | કોષના હલનચલનમાં મદદ કરે છે |
| ક્રિસ્ટી | કણાભસૂત્રની આંગળી જેવા પ્રવર્ધો |
| કોષરસ પટલ | ફોસ્ફોલિપિડ દ્વિસ્તર છે |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?NEET 2024 Medium
- નીચેનામાંથી કયું કંકાલપેશીનું કાર્ય નથી? .NEET 2015 Medium
- કોષીય અંગિકાઓ અને તેમના સમાવિષ્ટો સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. અંત:પટલ તંત્રમાં ગોલ્ગી સંકુલ, અંત:કોષરસજાળ અને કણાભસૂત્રનો સમાવેશ થાય છે.
B. ખરબચડી અંત:કોષરસજાળ તેની સપાટી પર રીબોઝોમ્સ ધરાવે છે.
C. કણાભસૂત્ર અને રંજકકણો બંને વર્તુળાકાર DNA હોય છે.
D. કોષરસમાં હાજર સૂક્ષ્મનલિકાઓ, સૂસુક્ષ્મતંતુઓ અને મધ્યવર્તી તંતુઓના જાળાને કોષીય કંકાલ કહે છે.
E. કણાભસૂત્ર એ એક જ સ્તરથી આવરીત રચના છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.NEET 2015 Medium
- પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?NEET 2026 Hard
- હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છેNEET 2019 Easy
More PYQs from NEET
- એક લાંબા સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) થી \(B\) ના અર્ધવર્તુળ આકારમાં વાળવામાં આવે છે. સ્થિર પ્રવાહની સંરચના માટે \(P\) બિંદુએ ચુંબકીય ક્ષેત્ર -
NEET 2023 Medium - \(0.01\; M \;NaOH (aq)\) દ્રાવણની \(pH\) ..........NEET 2019 Medium
- પ્રકિયા માં \(A\) શું હશે ?
NEET 2013 Medium - જનીનો \(R\) અને \(Y\) સ્વતંત્ર વિશ્લેષણના નિયમનું પાલન કરે છે. જો RRYY ગોળ પીળા બીજ ઉત્પન્ન કરે છે અને rryy ખરબચડા લીલા બીજ ઉત્પન્ન કરે છે, તો F2 પેઢીનો દ્રશ્યરૂપ ગુણોત્તર (ફિનોટાઇપિક રેશિયો) શું હશે?NEET 2025 Medium
- મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -NEET 2023 Medium
- વનસ્પતિ દેહ સુકાય હોય છેNEET 2013 Medium