NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
| યાદી \(I\) | યાદી \(II\) |
| (A) અક્ષસૂત્ર | (I) તારાકેન્દ્ર |
| (B) ગાડાના પૈડા જેવી રચના | (II) પક્ષ્મ અને કશા |
| (C) કિસ્ટી | (III) રંગસૂત્ર |
| (D) સેટેલાઈટ | (IV) કણાભસૂત્ર |
- A \(A-IV, B-II, C-III, D-I\)
- B \(A-II, B-IV, C-I, D-III\)
- C \(A-II, B-I, C-IV, D-III\)
- D \(A-IV, B-III, C-II, D-I\)
Answer & Solution
Correct Answer
(C) \(A-II, B-I, C-IV, D-III\)
Step-by-step Solution
Detailed explanation
- અક્ષસૂત્ર પક્ષ્મ અને કશામાં જોવા મળે છે.
- તારાકેન્દ્ર ગાડાના પૈડા જેવો દેખાવ દર્શાવે છે.
- કિસ્ટી કણાભસૂત્રમાં જોવા મળે છે.
- સેટેલાઈટ રંગસૂત્રોમાં હાજર હોય છે.
- તારાકેન્દ્ર ગાડાના પૈડા જેવો દેખાવ દર્શાવે છે.
- કિસ્ટી કણાભસૂત્રમાં જોવા મળે છે.
- સેટેલાઈટ રંગસૂત્રોમાં હાજર હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-NEET 2023 Medium
- નીચેનામાંથી કયું \(r-RNA\) બંધારણીય \(RNA\) તરીકે વર્તે છે. ઉપરાંત બેક્ટરિયામાં રિબોઝાઇમ હોય છે ?NEET 2016 Medium
- પ્રકાશ શ્વસન અંતર્ગત \(RuBisCo\) ઉત્સેચકની પ્રાણવાયુકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે:NEET 2020 Easy
- મૃતભક્ષીઓ મૃત અવરોધીય પદાર્થોને નાના કણોમાં ખંડન કરે છે. આ પ્રક્રિયાને શું કહે છે?NEET 2022 Medium
- ફેફસા શ્વાસ દરમિયાન ક્યારેય દબાઈ જતાં નથી અને થોડી હવા ફેફસામાં રહે છે. તે ક્યારેય કાઢી શકાતી નથી, કારણ કે \(........\)NEET 2016 Medium
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
More PYQs from NEET
- અર્ધસૂત્રણ - I દરમિયાન, કઈ અવસ્થામાં યુગ્મન થાય છે?NEET 2020 Easy
- રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
- નીચેની પ્રક્રિયામાં મધ્યવર્તી \((A)\) અને નીપજ \((B)\) જણાવો. \({H_3}C - C \equiv CH\,\xrightarrow[{HgS{O_4}}]{{{H_2}O,\,{H_2}S{O_4}}}\,\mathop {intermediate}\limits_{(A)} \,\)\( \to \,\mathop {\Pr oduct}\limits_{(B)} \)NEET 2017 Medium
- આપેલી આકૃતિઓ (\(a\)) અને (\(b\)) પરથી અંડાશયની સાપેક્ષમાં વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરની સ્થિતિના આધારે ફૂલોના પ્રકાર ઓળખો.
NEET 2024 Medium - કેલ્શિયમ ઑક્સાઈડની હાજરીમાં, સોડિયમ ઈથેનોએટ સાથે સોડિયમ હાઈડ્રોક્સાઈડને ગરમ કરતાં મળતા કાર્બનિક સંયોજનના બે \(moles\)નું વજન \((g)\) શોધો.NEET 2023 Hard
- \(m_1\) દ્રવ્યમાન અને \( L\) લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે \(m_2 \) દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર \(\lambda_1 \) તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ \(\lambda_2\) થાય છે. \(\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Hard