NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
| યાદી \(I\) | યાદી \(II\) |
| (A) એકકોષીય ગ્રંથિમય અધિચ્છદ | (I) લાળ ગ્રંથીઓ |
| (B) સંયુક્ત અધિચ્છદ | (II) સ્વાદુપિંડ |
| (C) બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ | (III) અન્નમાર્ગના ગોબ્લેટ કોષો |
| (D) અંતઃસ્ત્રાવી ગ્રંથિમય અધિચ્છદ | (IV) મુખગુહાની ભીની સપાટી |
- A \(A-IV, B-III, C-I, D-II\)
- B \(A-III, B-IV, C-I, D-II\)
- C \(A-II, B-I, C-IV, D-III\)
- D \(A-II, B-I, C-III, D-IV\)
Answer & Solution
Correct Answer
(B) \(A-III, B-IV, C-I, D-II\)
Step-by-step Solution
Detailed explanation
સાચો જવાબ વિકલ્પ નંબર (\(2\)) છે કારણ કે
| (A) એકકોષીય ગ્રંથિમય અધિચ્છદ | (III) અન્નમાર્ગના ગોબ્લેટ કોષો |
| (B) સંયુક્ત અધિચ્છદ | (IV) મુખગુહાની ભીની સપાટીનું અસ્તર બનાવે છે |
| (C) બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ | (I) લાળ ગ્રંથીઓ |
| (D) અંતઃસ્ત્રાવી ગ્રંથિમય અધિચ્છદ | (II) સ્વાદુપિંડ |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - પ્રાણીઓના નીચેનામાંથી કયો સમુહ માત્ર લિંગી પ્રજનન દ્વારા જ પ્રજનન કરે છે?NEET 2013 Medium
- એરીથ્રોપોએટીન અંતઃસ્ત્રાવ કે જે \(R.B.C.\) નિર્માણને પ્રેરે છે તે શેના દ્વારા ઉત્પન્ન થાય છે ?NEET 2021 Medium
- સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy
- શેમાં નર જન્યુઓ કશાધારી હોય છે?NEET 2015 Medium
- રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Medium
More PYQs from NEET
- રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?NEET 2016 Medium
- સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.NEET 2017 Easy
- નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
A. સુકોષકેન્દ્રીય રીબોઝોમ 80S પ્રકારના છે અને આદિકોષકેન્દ્રીય રીબોઝોમ 70S પ્રકારના છે.
B. દરેક રીબોઝોમ બે ઉપ-એકમો ધરાવે છે.
C. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 40S છે, જ્યારે 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.
D. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 20S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 20S છે.
E. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 30S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.NEET 2025 Easy - પૃથ્વીને \(M\) દળનો અને \(R\) ત્રિજયાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે \(d\) ઉંડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈ ઉપરના ગુરુત્વપ્રવેગ જેટલું અને જે \(\frac{g}{4}\) છે, (જયાં \(g\) એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે.) તો \(\frac{h}{d}\) નો ગુણોત્તર થશે.NEET 2017 Medium
- નીચેનામાંથી કયા \(RNA\)ની પ્રોટીન સંશ્લેષણ માટે જરૂર હોતી નથી ?NEET 2021 Hard
- ખોટું વિધાન ઓળખો.NEET 2020 Easy