NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો
| યાદી \(- I\) | યાદી - \(II\) |
| (a) શ્વાસવાહિકાઓ | (i) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી |
| (b) ગોબ્લેટ કોષ | (ii) શિથિલ સંયોજક પેશી |
| (c) અસ્થિબંધ | (iii) ગ્રંથિમય પેશી |
| (d) મેદપૂર્ણ પેશી | (iv) પક્ષ્મલ અધિચ્છદ પેશી |
- A \((a) - (i), (b) - (ii), (c) - (iii), (d) - (iv)\)
- B \((a) - (ii), (b)-(i), (c)-(iv), (d) - (iii)\)
- C \((a) - (iii), (b) - (iv), (c) - (ii), (d) - (i)\)
- D \((a) - (iv), (b) - (iii), (c) - (i), (d) - (ii)\)
Answer & Solution
Correct Answer
(D) \((a) - (iv), (b) - (iii), (c) - (i), (d) - (ii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.NEET 2016 Medium
- સાચું જોડકું પસંદ કરો :NEET 2018 Easy
- પ્રસુતિ પછીના તબક્કામાં નીચેનામાંથી ક્યુ રિલેક્સીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ?NEET 2021 Hard
- સ્નાયુ સંકોચન સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પ્રેરક ચેતાકોષ CNS દ્વારા મોકલેલ સંદેશાને ચેતા તંતુના સ્નાયુતંતુ પડ સુધી લઈ જાય છે.
B. ચેતાકીય સંકેત ક્રિયાશીલ કલા વીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે જે સારકોપ્લાઝમમાં \(Ca ^{++}\) મુક્ત થવાનું કારણ બને છે.
C. \(Ca ^{++}\) માં વધારો સેતુ નિર્માણ તોડવા માટે એકટીનને અક્રિયાશીલ કરે છે.
D. એકટીન એ માયોસીનના શીર્ષ સાથે સેતુનિર્માણ કરવા માટે જોડાય છે.
E. એકટીન તંતુઓને 'A' બેન્ડના કેન્દ્ર તરફ ખેંચવાથી સ્નાયુતંતુક ખંડ ટુંકો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - ચરબીનો લાક્ષણિક અણુ શેનો બનેલો હોય છે?NEET 2016 Medium
- હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.NEET 2018 Medium
More PYQs from NEET
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. વિઘટન I. ગાઢ રંગના આકારહીન કલિલીક પદાર્થનું ભેગુ થવું B. મૃત અવશેષીય ઘટકો II. જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોની ક્રિયાથી અકાર્બનિક પોષકો મુકત થવા C. ખનીજીકરણ III. જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડીને અકાર્બનિક પદાર્થો બનાવવા D. સેન્દ્રીયકરણ IV. વનસ્પતિઓ અને પ્રાણીઓના મળસહિતના અવશેષો NEET 2026 Easy - નીચેની કૉલમને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો
કૉલમ \(I\) કૉલમ \(II\) (\(a\)) લીસો અંતઃકોષરસજાળ (\(i\)) પ્રોટીન સંશ્લેષણ (\(b\)) ખરબચડો અંતઃકોષરસજાળ (\(ii\)) લિપિડ સંશ્લેષણ (\(c\)) ગોલ્ગીકાય (\(iii\)) ગ્લાયકોસિલેશન (\(d\)) તારાકેન્દ્ર (\(iv\)) ત્રાક રચના NEET 2020 Easy - સમાન કદ ધરાવતા \(27\) બુંદને \(220\, V\) થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. (\(V\) માં)NEET 2021 Medium
- પ્લાન્ક અચળાંક \( (h),\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ \(c\) અને ન્યુટનનો ગુરુત્વાકર્ષી અચળાંક \((G) \) એમ ત્રણ મૂળભૂત અચળાંકો છે. નીચેનામાંથી કયુ સંયોજન લંબાઇના પરિમાણ જેવુ છે?NEET 2016 Hard
- યાદી I ને યાદી II સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી - I યાદી - II (a) આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ (i) સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા (b) યુક્રોમેટિન (ii) ગાઢ રીતે ગોઠવાયેલ અને ઘેરા રંગે અભિરંજિત (c) ફ્રેડરિક ગ્રિફિથ (iii) શિથિલ રીતે ગોઠવાયેલ અને આછા રંગે અભિરંજિત (d) હેટરોક્રોમેટિન (iv) DNA જનીન દ્રવ્ય છે તેની પુષ્ટિ NEET 2025 Medium - નીચે આપેલા વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવામાં કરી શકાય છે.?NEET 2016 Easy