NEET · Biology · STD 12 - 7. human health and disease
યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
| યાદી \(-I\) | યાદી \(-II\) |
| \(A\). રિંગવોર્મ | \(I\). હિમોફિલીસ ઈન્ફ્યુએન્જાઈ |
| \(B\). હાથીપગો | \(II\). ટ્રાઈકોફાયટોન |
| \(C\). મેલેરિયા | \(III\). વુચેરેરીયા બાનક્રોફટાઈ |
| \(D\). ન્યુમોનિયા | \(IV\). પ્લાઝમોડિયમ વાઈવેક્સ |
- A A-III, B-II, C-IV, D-I
- B A-II, B-III, C-IV, D-I
- C A-II, B-III, C-I, D-IV
- D A-III, B-II, C-I, D-IV
Answer & Solution
Correct Answer
(B) A-II, B-III, C-IV, D-I
Step-by-step Solution
Detailed explanation
Option (2) is the correct answer because: \((i)\) Ringworm is caused by Trichophyton.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું પ્રાણી અપત્યપ્રસવી નથી?NEET 2015 Medium
- બેવડું ફલન એટલેNEET 2018 Medium
- જલવિઘટન ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા છેNEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી નિષ્કર્ષિત DNA ખંડોનો ઉપયોગ પુનઃસંયોજક DNA ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન II : એગારોઝ જેલમાં નાના કદના DNA ખંડો એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ખંડો કુવાઓની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - આર્કિબેક્ટેરિયા યુબેક્ટેરિયાથી કેવી રીતે અલગ પડે છે?NEET 2014 Medium
- નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.NEET 2019 Hard
More PYQs from NEET
- એ જનીન, જેની અભિવ્યક્તિ રૂપાંતર પામેલ કોષને ઓળખવામાં મદદ કરે છે. તે........ તરીકે ઓળખાય છે.NEET 2017 Medium
- જ્યારે વાયુનું તાપમાનમાં \(30^oC\) થી \(90^oC\) સુધી વધારવા આવે, ત્યારે અણુઓના \(r.m.s\). વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?NEET 2017 Medium
- ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન પદાર્થની પરિવર્તનીય સ્થિતિનું સ્વરૂપ -NEET 2013 Medium
- નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?NEET 2018 Easy
- બે બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(3m\) અને \(m\) છે. તેઓ એક બીજા સાથે દળરહિત અને ખેંચાઇ નહીં તેવા તાર દ્વારા જોડાયેલા છે. આ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તાર કાપ્યા પછી તરત જ \(A\) અને \(B\) ના પ્રવેગ અનુક્રમે શું થશે?
NEET 2017 Medium - નીચેનામાંથી કયું વિધાન ન્યૂનીકરણવાદી જીવવિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે?NEET 2025 Easy