NEET · Biology · STD 12 - 11. organisms and populations
યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
| યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) | યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) |
| \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં | \(I\) સ્પર્ધા |
| \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે | \(II\) અંડ પરોપજીવન |
| \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ | \(III\) સહોપકારિકતા |
| \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો | \(IV\) સહભોજિતા |
- A \(A-II,B-III,C-I,D-IV\)
- B \(A-I,B-II,C-III,D-IV\)
- C \(A-I,B-II,C-IV,D-III\)
- D \(A-III,B-IV,C-I,D-II\)
Answer & Solution
Correct Answer
(B) \(A-I,B-II,C-III,D-IV\)
Step-by-step Solution
Detailed explanation
A leopard and a lion in a forest/grassland exemplify competition where both the species are competing for the same resources. A cuckoo laying egg in a crow's nest is brood parasitism where cuckoo is the parasitic bird that lays its egg in the nest of crow (host bird).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આંકડો, ટ્યૂલિપ, શેવરી, શતાવરી, કોલ્કિકમ, મીઠા વટાણા, પિટુનિયા, ગળી, રાઈ, સોયાબીન, તમાકુ અને મગફળીના પુષ્પોમાંથી, કેટલી વનસ્પતિઓમાં ધારાસ્પર્શી કલિકાંતરવિન્યાસ ધરાવતો દલપુંજ હોય છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?NEET 2024 Medium
- પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?NEET 2017 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) (પૂર્વાવસ્થા \(I\) ના ઉપતબક્કાઓ) સૂચિ \(II\) (A) ડાયાકાઇનેસિસ (I) સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ (B) પૅકાઇટિન (II) કાયાઝ્મેટાના અંતિમકરણની સમાપ્તિ (C) ઝાયગોટિન (III) રંગસૂત્રો પાતળા તંતુઓ જેવા દેખાય છે (D) લેપ્ટોટિન (IV) પુનઃસંયોજન ગંઠિકાઓનો દેખાવ NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે દર્શાવેલ છે :
વિધાન \(A:\) અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ લઘુબીજાણુધાનીમાંથી મુક્ત થાય છે અને હવાના પ્રવાહો દ્વારા વહન પામે છે.
કારણ \(R\) : હવાના પ્રવાહો પરાગરજને સ્ત્રીજનનધાનીના મુખ સુધી વહન કરે છે જ્યાં નર જન્યુઓ મુક્ત થાય છે અને પરાગનળી બનતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - કોલમ\(-I\) ને કોલમ\(-II\) સાથે ગોઠવો:
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો - \((a)- (b)- (c)- (d)\)કોલમ \(- I\) કોલમ \(- II\) \((a)\) સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો \((i)\) નલિકા પેશીઓ \((b)\) પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે \((ii)\) વર્ધનશીલ પેશી \((c)\) જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી \((iii)\) અષ્ઠિકોષો \((d)\) સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો \((iv)\) સરળ પેશી NEET 2021 Easy
More PYQs from NEET
- મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.NEET 2022 Medium
- \(\mathrm{ABO}\) રુધિર જૂથમાં પિતાનું \(\mathrm{B}^{+}\), માતાનું \(\mathrm{A}^{+}\)અને બાળકનું \(\mathrm{O}^{+}\)છે. તો તેમના ક્રમશ: જનીન પ્રકાર ક્યા હોઈ શક? નીચે આપેલા વિકલ્પોમાંથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium - કૉલમ\(-I\) ને કૉલમ\(-II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જોડ પસંદ કરોકૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) ગોલ્ગી ઉપકરણ \((i)\) પ્રોટીનનું સંશ્લેષણ \((b)\) લાયસોઝોમ્સ \((ii)\) કચરો અને ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ \((c)\) રસધાનીઓ \((iii)\) ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ \((d)\) રીબોઝોમ્સ \((iv)\) જૈવિક અણુઓનું પાચન NEET 2019 Easy - માદા જનનકોષની ફરતે આવેલ કોષસ્તરો કે રચનાઓને બહાર થી અંદરની તરફ ગોઠવો :
A. ઝોના પેલ્યુસીડા
B. પેરિવિટેલાઇન અવકાશ
C. કોરોનો રેડિએટા
D. અંડકોષનું રસસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા \(1 \;m\) લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે \(5\, kg\) અને \(10\, kg\) દ્રવ્યમાનના કણો જોડેલ છે. \(5\, kg\) ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે (\(m\) માં) હશે?NEET 2020 Medium
- ડાંગરની એક એવી ઉપજાતિની પેટન્ટ એક વિદેશી કંપનીએ મેળવી કે જે ઉપજાતિ ભારતમાં જૂના જમાનાથી હાજર છે. આ વાત, જેની બાબતે છે તેNEET 2018 Medium