ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement

યાદી \(-I\)ને યાદી \(-II\) સાથે જોડો :
યાદી \(-I\) (સાંધાનો પ્રકાર) યાદી \(-II\) (ની વચ્ચે જોવા મળે છે)
\(A\). કાસ્થિમય સાંધો  \(I\). ખોપડીના ચપટા હાડકાની વચ્ચે
\(B\). કંદુુ-ઉલૂખલ સાંધો  \(II\). કરોડ સ્તાભમાંની કશેરૂકાઓની વચ્ચે
\(C\). તંતુમય સાંધો \(III\). અંગુંઠાના મણિબંધાસ્થી અને પશ્ચમણિબંધાસ્થિની વચ્ચે
\(D\) વળી શકે તેવો સાંધો \(IV\) ભુજાસ્થિ અને સ્કંધ મેખલાની વચ્ચે
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

  1. A A-II, B-IV, C-III, D-I
  2. B A-III, B-I, C-II, D-IV
  3. C A-II, B-IV, C-I, D-III
  4. D A-I, B-IV, C-III, D-II
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) A-II, B-IV, C-I, D-III

Step-by-step Solution

Detailed explanation

Option \((3)\) is the correct answer because cartilaginous joint is present in between the adjacent vertebrae in the vertebral column. Option \((4)\) is not the answer because cartilaginous joint is not present between flat skull bones.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app