NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
| યાદી \(-I\) | યાદી \(-II\) |
| \(A\) \(P-\) તરંગ | \(I\) સંકોચનનો પ્રારંભ |
| \(B\) \(Q-\) તરંગ | \(II\) ક્ષેપકોનું પુનઃ ધ્રુવીકરણ |
| \(C\) \(QRS\) સંકુલ | \(III\) કર્ણકોનું વિધ્રુવીકરણ |
| \(D\) \(T-\) તરંગ | \(IV\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ |
- A A-I, B-II, C-III, D-IV
- B A-III, B-I, C-IV, D-II
- C A-IV, B-III, C-II, D-I
- D A-II, B-IV, C-I, D-III
Answer & Solution
Correct Answer
(B) A-III, B-I, C-IV, D-II
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option (2) as in a standard ECG, P-wave represents the electrical excitation (or depolarisation) of the atria which leads to the contraction of both the atria. - QRS complex represents the depolarisation of ventricles which initiates the ventricular contraction.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જો જનીન \(a\) અને \(c\) વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ \(5 \%\) છે, \(b\) અને \(c\) વચ્ચે \(15\%\), \(b\) અને \(d\) વચ્ચે \(9\%\), \(a\) અને \(b\) વચ્ચે \(20\%\), \(c\) અને \(d\) વચ્ચે \(24 \%\) અને \(a\) અને \(d\) વચ્ચે \(29 \%\) છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન I : સ્થાનાંતરિત RNA અને રિબોસોમલ RNA, mRNA સાથે આંતરક્રિયા કરતા નથી.
વિધાન II : RNA અંતરાય (RNAi) બધા સુકોષકેન્દ્રીય સજીવોમાં કોષીય બચાવ પદ્ધતિ તરીકે થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\). ઓક્સિડેટીવ ડીકાર્બોક્સીલેશન \(I\). સીટ્રેટ સીંથેેઝ \(B\). ગ્લાયકોલીસીસ \(II\).પાયરૂવેટ ડિહાયડ્રોજીનેઝ \(C\). ઓક્સિડેટીવ ફોસ્ફો-રાયલેશન III. ઈલેક્ટ્રોન પરિવહન તંત્ર \(D\). ટ્રાઈકાર્બોક્સીલીક એસિડ ચક્ર \(IV\). \(EMP\) પરિપથ NEET 2023 Medium - રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.NEET 2020 Easy
- મધ્યકાષ્ઠના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2017 Medium
- નીચે આપેલ સમજૂતી - ચિત્રમાંના ત્રણ બૉક્સ, જારક શ્વસનના ત્રણ મુખ્ય જૈવસંશ્લેષિત માર્ગો દર્શાવે છે. તીર, પ્રક્રિયકો કે નીપજ દર્શાવે છે. તીર નંબર \(4, 8\) અને \(12\) બધાં -
NEET 2013 Medium
More PYQs from NEET
- સંયોજન \(\mathrm{C}_{7} \mathrm{H}_{8}\) નીચે પ્રમાણેની પ્રક્રિયાઓમાંથી પરાર થાય છે. \(\mathrm{C}_{7} \mathrm{H}_{8} \stackrel{3 \mathrm{Cl}_{2} / \Delta}{\longrightarrow} \mathrm{A} \stackrel{\mathrm{Br}_{2} / \mathrm{Fe}}{\rightarrow} \mathrm{B} \stackrel{\mathrm{Zn} / \mathrm{HCl}}{\rightarrow} \mathrm{C}\) નીપજ '\(C\)' શોધો.NEET 2018 Hard
- આપેલા એસિડ માટે ક્યુ વિધાન સાચુ છે ?NEET 2016 Hard
- યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?NEET 2017 Hard
- જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધીને (કારક) પસંદ કરો.NEET 2019 Medium
- જ્યારે એક પોલરોઇડ શીટને બે ક્રોસ્ડ પોલરોઇડ્સની વચ્ચે, એક પોલરોઇડની ધ્રુવીકરણ અક્ષથી \(22.5^{\circ}\) ના ખૂણે મૂકવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે ?(જ્યાં \(I _0\) એ પ્રથમ પોલરોઇડમાંથી પસાર થયા પછીના ધ્રુવીકૃત પ્રકાશની તીવ્રતા છે):NEET 2025 Hard
- મીટર બ્રિજ પ્રયોગમાં (આકૃતિ જુઓ), કોષ, \(E\), અને ગૅલ્વેનોમીટર, \(G\), ના સ્થાન અદલાબદલી કરવામાં આવે છે. ગૅલ્વેનોમીટરમાં આપણે શું અવલોકન કરીશું :
NEET 2026 Medium