NEET · Biology · STD 11 - 3. Plant kingdom
યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો :
| યાદી\(- I\) | યાદી \(- II\) |
| (a) ક્લેમિડોમોનાસ | (i) મોસ |
| (b) સાયકસ | (ii) ત્રિઅંગી |
| (c) સેલાજીનેલા | (iii) લીલ |
| (d) સ્ફેગ્નમ | (iv) અનાવૃત બીજધારી |
- A \((a) - (iii), (b) - (i), (c) - (ii), (d) - (iv)\)
- B \((a) - (iii), (b) - (iv), (c) - (ii), (d) - (i)\)
- C \((a) - (iii), (b) - (ii), (c) - (i), (d) - (iv)\)
- D \((a) - (ii), (b) - (iii), (c) - (i), (d) - (iv)\)
Answer & Solution
Correct Answer
(B) \((a) - (iii), (b) - (iv), (c) - (ii), (d) - (i)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium - \(1990\) માં એડીનોસાઇન ડીએમિનેઝ \((ADA)\) ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?NEET 2016 Medium
- બે જાતિઓ વચ્ચેની વસ્તી આંતરક્રિયાઓ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પરોપજીવન અને સહભોજિતા બંનેમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
B. સહોપકારિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
C. સહભોજિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
D. પરોપજીવનમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
E. પ્રતિજીવનમાં, એક જાતિને નુકસાન થાય છે અને બીજીને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્રાવથી, ઊંચાઈમાં આગળ વધારો પ્રેરતો નથી. કારણ ………. .NEET 2017 Medium
- બાળક ન હોય તેવા યુગલમાં \(GIFT\) ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. આ પદ્ધતિનું પૂરું નામ શું છે?NEET 2015 Medium
- કણાભસૂત્ર અને હરિતકણ છે
\((A)\) અર્ધ સ્વાયત્ત અંગિકાઓ
\((B)\) પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજન દ્વારા બને છે અને તેમાં \(DNA\) હોય છે પરંતુ પ્રોટીન સંશ્લેષણ માટેની કાર્યપ્રણાલીનો અભાવ હોય છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?NEET 2016 Medium
More PYQs from NEET
- જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
\((a)\) પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
\((b)\) પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?NEET 2016 Easy - નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?NEET 2016 Hard
- પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- પદ ‘‘મુુક્ત ઊર્જા' થર્મોડાઈનેમિક્સમાં નીચે આપેલામાંથી શું સાર્થક કરે છે : (સમતાપીય અને પ્રતિવર્તીય પરિસ્થિતિમાં)NEET 2017 Easy
- \(10\, cm\) ત્રિજ્યાનો એક ગોલીય વાહક સમાન રીતે વિતરિત \(3.2 \times 10^{-7} \,C\) વિજભાર ધરાવે છે આ ગોળાના કેન્દ્રથી \(15 \,cm\) અંતરે રહેલા બિંદુ પર વિદ્યુતક્ષેત્રનું માન શું હશે ? \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- બેઝિક બફર કેવી રીતે બનાવી શકાય ?NEET 2019 Hard