NEET · Biology · STD 12 - 7. human health and disease
યાદી \(-I\)અને યાદી \(-II\)ને મેળવો.
| યાદી \(- I\) | યાદી \(- II\) |
| \((a)\) ફિલરીયાસીસ | \((i)\) હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા |
| \((b)\) અમીબીયોસીસ | \((ii)\) ટ્રાઇકોફાઈટોન |
| \((c)\) ન્યુમોનીયા | \((iii)\) વુચેરેરીયા બાનક્રોફ્ટી |
| \((d)\) રીંગવોર્મ | \((iv)\) એન્ટામીબા હિસ્ટોલાઈટીકા |
- A \((iv)- (i)- (iii) -(ii)\)
- B \((iii)- (iv)- (i) -(ii)\)
- C \((i) - (ii) -(iv)- (iii)\)
- D \((ii)- (iii) - (i)- (iv)\)
Answer & Solution
Correct Answer
(B) \((iii)- (iv)- (i) -(ii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બજારમાં પરાગની ગોળીઓ \(…....\) માટે મળી રહે છે.NEET 2014 Medium
- નીચે પૈકીનો કયો રોગ ઓટો ઈમ્યુન ડિસીઝ નથી ?NEET 2018 Medium
- નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.NEET 2018 Easy
- નીચેનામાંથી ખોટાં વિધાનો પસંદ કરો :
A. પૃથુકૃમિઓમાં પાચનતંત્ર અપૂર્ણ હોય છે.
B. દ્વિ-પાર્શ્વીય સમરચના એ પુખ્ત શૂળત્વયીઓનું લાક્ષણિક લક્ષણ છે.
C. સુત્રકૃમિઓમાં કુટદેહકોષ્ઠ હોય છે.
D. કાસ્થિમત્સ્ય વર્ગમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમ્યાન જોવા મળે છે.
E. વર્ગ સરીસૃપના સભ્યો તેમના શરીરનું તાપમાન અચલ રીતે જાળવી રાખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - ફુપ્ફુસ ધમનીમાં રુધિરદબાણ કેવું હોય છે?NEET 2016 Medium
- ઈન્સ્યુલીનના પરીપ્રેક્ષમાં સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\) પરીપક્વ ઈન્સ્યુલીનમાં \(C-\)પેપ્ટાઈડ હાજર નથી. \((b)\) \(rDNA\) પધ્ધતિ દ્વારા બનાવાયેલ ઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((c)\) પ્રોઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((d)\) ઈન્સ્યુલીનના \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઇડ એકબીજા સાથે ડાયસલ્ફાઈડ બંધ દ્વારા પરસ્પર જોડાયેલ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
More PYQs from NEET
- ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2018 Hard
- ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
- \(15\; cm\) કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી \(40\;cm\) પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને \(20\;cm\) આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?NEET 2018 Medium
- તિતિઘોડા ની જાતિની વસ્તીમાં, કેટલાક સભ્યોનો રંગસૂત્ર નંબર 23 છે અને કેટલાક અન્ય સભ્યો 24 રંગસૂત્રો ધરાવે છે. આ જાતિમાં 23 અને 24 રંગસૂત્ર ધરાવતા સભ્યો છે:NEET 2026 Easy
- સ્થિર રહેલ \(5 \;\mathrm{m}\) દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે \(m\) દળના પદાર્થ એકબીજાને લંબ રીતે \(v\) વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા (\(J\) માં) મુક્ત થઈ હશે?NEET 2019 Medium
- નીચેનામાંથી ચલરૂપક સંયોજનોની સ્થિરતાનો કમ .... \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_2} = C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(I)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(II)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C = CH - C - C{H_3}}
\end{array}}\limits_{(III)} \)NEET 2013 Medium