NEET · Biology · STD 12 - 11. organisms and populations
યાદી \(-I\) અને યાદી \(-II\)ને મેળવો.
| યાદી \(- I\) | યાદી \(- II\) |
| \((a)\) એલેનનો નિયમ | \((i)\) કાંગારુ રેટ |
| \((b)\) દેહધાર્મિક અનુકૂલન | \((ii)\) ૨ણની ગરોળી |
| \((c)\) વર્તણુંકના અનુકૂલન | \((iii)\) ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય |
| \((d)\) જૈવરાસાયણિક અનુકૂલન | \((iv)\) ધ્રુવિય સીલ |
- A \((iv) -(ii) -(iii)- (i)\)
- B \((iv) -(i)- (iii) -(ii)\)
- C \((iv) -(i) -(ii) -(iii)\)
- D \((iv) -(iii) -(ii)- (i)\)
Answer & Solution
Correct Answer
(C) \((iv) -(i) -(ii) -(iii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આકૃતિ પ્રોટીનના કાલ્પનિક ટેટ્રાપેપ્ટાઈડ ભાગને દર્શાવે છે જેના ભાગોને \(A\) થી \(D\) વડે લેબલ કરવામાં આવ્યા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
NEET 2013 Medium - નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?NEET 2019 Easy
- નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
A. સુકોષકેન્દ્રીય રીબોઝોમ 80S પ્રકારના છે અને આદિકોષકેન્દ્રીય રીબોઝોમ 70S પ્રકારના છે.
B. દરેક રીબોઝોમ બે ઉપ-એકમો ધરાવે છે.
C. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 40S છે, જ્યારે 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.
D. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 20S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 20S છે.
E. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 30S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.NEET 2025 Easy - વંદાના પાચન નળીમાં મુખથી શરૂ કરીને અંગોનો સાચો ક્રમ પસંદ કરો.NEET 2019 Medium
- નીચે બે વિધાન આપેલ છે. વિધાન \(I:\) ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે \(5^{\prime} \rightarrow 3^{\prime}\) વિધાન \(II:\) \(DNA\) ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
- તંતુમય ઘટકોનું કાર્ય શું છે?NEET 2014 Medium
More PYQs from NEET
- બે જાતિઓ વચ્ચેની વસ્તી આંતરક્રિયાઓ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પરોપજીવન અને સહભોજિતા બંનેમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
B. સહોપકારિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
C. સહભોજિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
D. પરોપજીવનમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
E. પ્રતિજીવનમાં, એક જાતિને નુકસાન થાય છે અને બીજીને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - નીચે પૈકી કયામાં, અંડકો બીજાશય દિવાલથી આવરિત નથી હોતા અને ખુલ્લા રહે છે ?NEET 2026 Hard
- સૂચી\(-I\) સાથે સૂચી\(-II\)ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\) કોક \(I\) \(sp ^3\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ \(B\) હીરો \(II\) શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગી \(C\) ફુલેરિન \(III\) રિડક્શનકર્તા તરીકે ઉપયોગી \(D\) ગ્રેફાઈટ \(IV\) પિંજર જેવા અણુઓ NEET 2023 Medium - ગર્ભનિરોધક “સહેલી” \((SAHELI)\)NEET 2018 Easy
- નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?NEET 2016 Medium
- સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી\(- I\) સૂચી\(- II\) \(1. XeF_6\) \((i)\) વિકૃત અષ્ટફલક \(2. XeO_3\) \((ii)\) સમતલીય સમચોરસ \(3. XeOF_4\) \((iii)\) પિરામિડલ \(4. XeF_4\) \((iv)\) સમચોરસ પિરામિડલ NEET 2016 Medium