NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
| List \(- I\) | List \(- II\) |
| \((a)\) સ્કંધાસ્થિ | \((i)\) કાસ્થિમય સાંધો |
| \((b)\) ખોપરી | \((ii)\) ચપટ અસ્થિ |
| \((c)\) ઉરોસ્થિ | \((iii)\) તંતુમય સાંધો |
| \((d)\) કરોડ સ્તંભ | \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ |
- A \((i) -(iii)- (ii) -(iv)\)
- B \((ii)- (iii)- (iv)- (i)\)
- C \((iv)- (ii)- (iii)- (i)\)
- D \((iv) -(iii)- (ii) -(i)\)
Answer & Solution
Correct Answer
(D) \((iv) -(iii)- (ii) -(i)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): એક પ્રોટીનને રેખા તરીકે કલ્પના કરવામાં આવે છે, જેનો ડાબો છેડો પ્રથમ એમિનો ઍસિડ (C-ટર્મિનલ) દ્વારા રજૂ થાય છે અને જમણો છેડો અંતિમ એમિનો ઍસિડ ( \(N\)-ટર્મિનલ) દ્વારા રજૂ થાય છે.
વિધાન \(II\): પુખ્ત મનુષ્ય હિમોગ્લોબિન \(4\) પેટા એકમોનું બનેલું છે (બે \(\alpha\) પ્રકારના અને બે \(\beta\) પ્રકારના પેટા એકમો).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) તંતુમય સાંધો \(I.\) અડીને આવેલી કશેરકાઓ, મર્યાદિત હલનનચલન \(B.\) કાસ્થિમય સાંધો \(II.\) ભુજાસ્થિ અને સ્કધમેખલા, ગોળાકાર હલનચલન \(C.\) મિજાગર સાંધો \(III.\) ખોપરી, કોઈ પણ પ્રકારનું હલનચબન થવા દેતો નથી \(D.\) કંદુક ઉલૂખલ સાંધો \(IV.\) ધૂટન, પ્રચલનમાં મદદ કરેે છે. NEET 2024 Medium - ખોટી જોડ ઓળખો.NEET 2021 Medium
- સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
- કૉલમ\(-I\) માં આપેલા સજીવોને કૉલમ\(-II\) માં આપેલા વસવાટો સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.કૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) હેલોફાઈલ્સ \((i)\) ગરમ પાણીના ઝરણાં \((b)\) થર્મોએસિડોફાઈલ્સ \((ii)\) જલીય પર્યાવરણ \((c)\) મિથેનોજન્સ \((iii)\) વાગોળ કરતા પ્રાણીઓના આંતરડાં \((d)\) સાયનોબેક્ટેરિયા \((iv)\) ક્ષારયુક્ત વિસ્તારો NEET 2019 Easy
More PYQs from NEET
- આકૃતિ \(DNA\) ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. \(A\) થી \(C\) માં ખાલી જગ્યા ભરો.
NEET 2013 Medium - એડ્રીનલ મેડ્યુલરી અંતઃસ્ત્રાવોના કાર્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
(A) તે કીકીનું સંકોચન પ્રેરે છે.
(B) તે એક હાઈપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે.
(C) તે રોમોર્ધ્વ પ્રેરે છે.
(D) તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - પૂર્ણ વિકસિત મૃદુતકીય કોષોમાંથી આંતરપુલીય એધાનું નિર્માણ, આ માટેનું ઉદાહરણ છેNEET 2024 Medium
- એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના \(10\, \Omega\) અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને \(3: 2\) ના ગુણોત્તરમાં વિભાજીત કરે છે. જો અવરોધ તારની લંબાઇ \(1.5 m\) છે, તો \(1\, \Omega\) ના અવરોધ તારની લંબાઇ \(....... \times 10^{-2}\;m\) છેNEET 2020 Medium
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશેNEET 2020 Medium
- ઉત્સેચકની ક્રિયાને સંબંધિત કયો વિકલ્પ સાચો નથી, તે પસંદ કરો.NEET 2014 Medium