enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 6. evolution
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
- A વિકૃતિનો અભાવ
- B અનિયમિત સમાગમનો અભાવ
- C અનિયમિત સમાગમ
- D સ્થળાંતરણનો અભાવ
Answer & Solution
Correct Answer
(B) અનિયમિત સમાગમનો અભાવ
Step-by-step Solution
Detailed explanation
(b) : Hardy-Weinberg law states that allele frequencies in a population are stable and remain constant from generation to generation when there is random and nonselective mating. In case of lack of random mating, genetic equilibrium maybe disturbed.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જે આકૃતિ દ્વારા પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ, ફલિતાંડનું નિમણ, \(\mathrm{F}_{1}\) અને \(\mathrm{F}_{2}\) સંતતિના છોડને સમજી શકાય છે તે -NEET 2021 Easy
- ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા કયા સ્વરૃપે હોય છે ?NEET 2021 Easy
- આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?NEET 2018 Medium
- નીચેનામાંથી કયું એક બહિર્સ્થ સંરક્ષણનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગના હાડકાઓની સામ્યતા એ આનું ઉદાહરણ છે.NEET 2018 Easy
- ખોટું વિધાન નક્કી કરો.NEET 2016 Medium
More PYQs from NEET
- રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?NEET 2020 Easy
- નીચે પૈકી ક્યું વનસ્પતિ અને પ્રાણીના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણો તરીકે છે?NEET 2019 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્રક્રિયા) સૂચિ II (સ્થાન) A.ગ્લાયકોલીસીસ I.કણાભસૂત્રનું આંતરિક પટલ B. ETS II. કણાભસૂત્રીય આધારક C. પ્રોટોન્સ નું એકઠાથવું (એક્યુમલેશન) III. કોષરસ D. ક્રેબ્સ ચક્ર IV. આંતરપટલ અવકાશ NEET 2026 Hard - નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. વાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
B. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર તેની પૃષ્ઠભાર ઘનતા પર આધાર રાખતું નથી.
C. ભારિત વાહકના અંદરના ભાગમાં સ્થિત પરિસ્થિતિમાં વધારાનો ભાર હોઈ શકે નહીં.
D. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર પ્રત્યેક બિંદુએ પૃષ્ઠને લંબ હોવું જોઈએ.
E. ભારિત વાહકની અંદરના ભાગમાં દરેક સ્થાને સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કોઈ એક ધાતુ વિસ્થાપન પ્રક્રિયા (metal displacement reaction) છે ? સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2021 Medium
- સાંદ્ર \(H_2SO_4\) અને સાંદ્ર \(HNO_3\) ના મિશ્રણ વડે બેંઝિનનું નાઈટ્રેશન ધ્યાનમાં લો. જો મિશ્રણમાં \(KHSO_4\) નો વધુ જથ્થો ઉમેરવામાં આવે તો નાઈટ્રેશનનો દર ...... થશે.NEET 2016 Hard