ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 11. organisms and populations

વસ્તીમાં આંતરજાતિય આંતરક્રિયા વર્ણવીએ ત્યારે \((+)\) ચિન્હ લાભ આંતરક્રિયા માટે અને \((-)\) ચિહ્ન હાનિકારક આંતરક્રિયા માટે અને \((0)\) તટસ્થ આંતરક્રિયા માટે વપરાય છે. તો નીચે પૈકી કઈ આંતરક્ક્યા એક જાતિ માટે \((+)\) અને બીજી જાતી માટે \((-)\) વપરાય?

  1. A પ્રતીજીવન
  2. B સહભોજીતા
  3. C સ્પર્ધા
  4. D પરભક્ષણ
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) પરભક્ષણ

Step-by-step Solution

Detailed explanation