NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
વૃક્ષોમાં વાર્ષિક વલયોની રચના વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચું નથી?
- A વાર્ષિક વલય એ એક વર્ષમાં બનતા વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠનું સંયોજન છે.
- B એધાની ભિન્ન સક્રિયતા પેશીના આછા અને ઘેરા પટ્ટાઓ – અનુક્રમે પ્રારંભિક કાષ્ઠ અને અંતિમ કાષ્ઠ – ઉત્પન્ન કરે છે
- C એધાની સક્રિયતા આબોહવામાં થતા ફેરફારો પર આધાર રાખે છે.
- D સમશીતોષ્ણ પ્રદેશના વૃક્ષોમાં વાર્ષિક વલયો સ્પષ્ટ હોતા નથી.
Answer & Solution
Correct Answer
(D) સમશીતોષ્ણ પ્રદેશના વૃક્ષોમાં વાર્ષિક વલયો સ્પષ્ટ હોતા નથી.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી?NEET 2016 Medium
- નીચેનામાંથી કયા જૈવિક અણુમાં ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય છે?NEET 2015 Medium
- ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I:\)રુધિરનો ગઠ્ઠો થ્રોમ્બિન કહેવાતા તંતુઓના જાળામાંથી બને છે. વિધાન \(II :\)બરોળ એ રક્તકણોનું કબ્રસ્તાન છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium
- વિરોઈડ્સ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) સૂચિ-\(II\) (A) GLUT-\(4\) (I) અંતઃસ્ત્રાવ (B) ઇન્સ્યુલિન (II) ઉત્સેચક (C) ટ્રિપ્સિન (III) આંતરકોષીય આધાર દ્રવ્ય (D) કોલેજન (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે NEET 2024 Medium
More PYQs from NEET
- \(NaOH\) અને \(HCl\) ના જુદા જુદા કદના દ્રાવણોને મિશ્ર કરી જુદી જુદી સાંદ્રતાવાળા નીચેના દ્રાવણો બનાવવામાં આવ્યા છે. \((a)\;\;60\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+40 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) \((b)\;\;55\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+45 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) \((c)\;\;75\; \mathrm{mL} \frac{\mathrm{M}}{5}\; \mathrm{HCl}+25 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{5} \;\mathrm{NaOH}\) \((d)\;\;100\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+100 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) તેઓ પૈકી કોની \(pH\) \(1\) ને સમાન થશે ?NEET 2018 Hard
- હાલના વર્ષોમાં કાકડીનું ઉત્પાદન ઘણું બધું વધ્યું છે. ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવ (ફાયટોહોર્મોન)ના ઉપયોગથી આ ઉત્પાદન વધ્યું છે કે જે અંત: સ્ત્રાવ વનસ્પતિઓમાં માદા પુષ્પના ઉત્પાદનને વધારે છે.NEET 2022 Medium
- નીચેનામાંથી શેમાં, જન્યુજનક સ્વતંત્ર મુક્તજીવી નથી?NEET 2015 Medium
- \(AB\) પ્રકારના ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર \(4.0 \times 10^{-8}\) છે. તો તેના પ્રમાણિત દ્રાવણની મોલારિટી જણાવો.NEET 2020 Medium
- નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ \(k\) દ્વારા ટર્મિનલ \(a\) અને \(b\) ને જોડેલ હોય ત્યારે \(\mathrm{C}_{1}\) કેપેસીટરને \( V\; volt \;emf \) ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ \(a\) અને \(b\) ને અલગ કરી ટર્મિનલ \(b\) અને \(c\) જોડવામાં આવે તો કેટલા \(\%\) ઉર્જાનો વ્યય થશે?
NEET 2019 Hard - બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy