ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 4. Animal kingdom

વર્ગ -ચૂષમુખા (સાયક્લોસ્ટોમાટા) ના બધા જીવંત સભ્યો _______ છે.

  1. A મુક્તજીવી
  2. B અંતઃપરોપજીવી
  3. C સહજીવી
  4. D બાહ્યપરોપજીવી
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બાહ્યપરોપજીવી

Step-by-step Solution

Detailed explanation

વર્ગ ચૂષમુખા (સાયક્લોસ્ટોમાટા) ના બધા જીવંત સભ્યો બાહ્યપરોપજીવી છે.
From NEET
Explore more questions on app