ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 3. Plant kingdom

વનસ્પતિને તેના જીવનચક્રના પ્રકાર સાથે જોડો:
સૂચિ-Iસૂચિ - II
\((a)\) સ્પાયરોગાયરા\((i)\) પ્રભાવી દ્વિગુણિત બીજાણુજનક વાહક વનસ્પતિ, જેમાં નર અથવા માદા જન્યુજનક અત્યંત ક્ષીણ થયેલા હોય છે.
\((b)\) હંસરાજ\((ii)\) પ્રભાવી એકગુણિત મુક્તજીવી જન્યુજનક
\((c)\) ફ્યુનારિયા\((iii)\) પ્રભાવી દ્વિગુણિત બીજાણુજનક, જે ક્ષીણ થયેલા જન્યુજનક (પ્રોથેલસ) સાથે એકાંતરે જોવા મળે છે.
\((d)\) સાયકસ\((iv)\) પ્રભાવી એકગુણિત પર્ણમય જન્યુજનક, જેના પર બીજાણુજનક આંશિક રીતે આધારિત હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:

  1. A \((a) - (ii), (b) - (iii), (c) - (iv), (d) - (i)\)
  2. B \((a) - (iii), (b) - (iv), (c) - (i), (d) - (ii)\)
  3. C \((a) - (ii), (b) - (iv), (c) - (i), (d) - (iii)\)
  4. D \((a) - (iv), (b) - (i), (c) - (ii), (d) - (iii)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \((a) - (ii), (b) - (iii), (c) - (iv), (d) - (i)\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app