enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
વનસ્પતિમાં \(t-DNA\) નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?
- A પાણીમાં વનસ્પતિનાં મૂળ ઊભાં રહે તે માટે.
- B પાણીમાં વનસ્પતિનાં મૂળ ઊભાં રહે તે માટે.
- C એગ્રોબેક્ટરિયમ ટ્યુમીફીકેન્સના વનસ્પતિના ચેપ માટે.
- D વનસ્પતિને ગરમીની આઘાતજનક અસર કરતાં, ભૂમિની \(pH\) બદલવી.
Answer & Solution
Correct Answer
(C) એગ્રોબેક્ટરિયમ ટ્યુમીફીકેન્સના વનસ્પતિના ચેપ માટે.
Step-by-step Solution
Detailed explanation
(c) : \(Ti\) plasmid (tumor inducing) from the soil bacterium Agrobacterium tumefaciens is effectively used as vector for gene transfer to plant cells. The part of \(Ti\) plasmid transferred into plant cell \(DNA\), is called the \(T-DNA\). This \(T-DNA\) with desired \(DNA\) spliced into it, is inserted into the chromosomes of the host plant where it produces copies of itself, by migrating from one chromosomal position to another at random. Such plant cells are then cultured, induced to multiply and differentiate to form plantlets. Transferred into soil, the plantlets grow into mature plants, carrying the foreign gene, expressed throughout the new plant.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ખોટી જોડ ઓળખો.NEET 2021 Medium
- \(DNA\) માં એન્ડોન્યુક્લીયેઝ દ્વારા ચોક્કસ જગ્યાએ આવેલ ઓળખક્રમને ઓળખી ચોક્કસ જગ્યાએથી કાપવામાં આવતી શૃંખલા એ ?NEET 2021 Medium
- વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ વિશેના નીચેના વિધાનો વાંચો.
(A) ઓક્સિન્સ દ્વારા અફલિત ફળ વિકાસ (પાર્થેનોકાર્પી) પ્રેરી શકાય છે.
(B) વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વૃદ્ધિના પ્રેરણા તેમજ અવરોધ બંનેમાં સંકળાયેલા હોઈ શકે છે.
(C) નિર્વિભેદન, પુનઃવિભેદન માટે પૂર્વશરત છે.
(D) એબ્સીસિક ઍસિડ એક વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક છે.
(E) અગ્રીય પ્રભુત્વ કક્ષીય કલિકાઓની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.NEET 2025 Medium - શક્કરિયાં એ રૂપાંતરિતNEET 2018 Easy
- મહાબીજાણુધાની કોની બરાબર છે ?NEET 2013 Medium
- જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યુંNEET 2019 Medium
More PYQs from NEET
- \(1^{\prime}\) ખૂણાનું મૂલ્ય રેડિયનમાં મેળવોNEET 2020 Easy
- તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?NEET 2014 Medium
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium
- નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે? \(A\). બેઝોફિલ્સ એ કુલ \(WBC\)માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે. \(B\). બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે. \(C\). બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે. \(D\). બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે. \(E\). બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
- નીચેનામાંથી કયા અત્યંત ક્ષારીય પરિસ્થિતિઓમાં જોવા મળે છે?NEET 2017 Medium
- આપેલ પરિપથ માટે લૂપ \(BCDEB\) માટે કિચોર્ફનો નિયમ લગાવતા સમીકરણ .............. મુજબ મળે
NEET 2020 Medium