ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 3. Plant kingdom

વનસ્પતિ દેહ સુકાય હોય છે

  1. A સ્ફેગ્નમ
  2. B સાલ્વિનિયા
  3. C માર્કેન્શિયા
  4. D ફ્યુનારિયા.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) માર્કેન્શિયા

Step-by-step Solution

Detailed explanation

(c) : સ્ફેગ્નમ અને ફ્યુનારિયા વિભાગ દ્વિઅંગી ના વર્ગ બ્રાયોપ્સિડાના સભ્યો છે. તેઓ મુખ્યત્વે મોસ છે. વનસ્પતિ દેહ અરીય સમમિતિ ધરાવે છે અને મુખ્યત્વે પર્ણમય હોય છે. સાલ્વિનિયા વિભાગ ત્રિઅંગીનો સભ્ય છે. તે સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવતો બીજાણુજનક વનસ્પતિ દેહ ધરાવે છે. માર્કેન્શિયા વિભાગ દ્વિઅંગીના વર્ગ હેપેટિકોપ્સિડાનો સભ્ય છે. તેમને લિવરવર્ટ્સ પણ કહેવાય છે. વનસ્પતિ દેહ પૃષ્ઠવક્ષીય રીતે ચપટો સુકાય હોય છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app