NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
વંદામાં, ઉત્સર્જન _______ દ્વારા થાય છે-
\(A\). ફેલિક ગ્રંથિ \(B\). યુરીકોઝ ગ્રંથિ \(C\). નેફ્રોસાઇટ્સ \(D\). મેદકાય\(E\). કોલેટરલ ગ્રંથિઓ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \(B\) અને \(D\) ફક્ત
- B \(A\) અને \(E\) ફક્ત
- C \(A,B\) અને \(E\) ફક્ત
- D \(B,C\) અને \(D\) ફક્ત
Answer & Solution
Correct Answer
(D) \(B,C\) અને \(D\) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ (4) સાચો જવાબ છે કારણ કે,
વંદામાં, ઉત્સર્જન માલ્પિધિયન નલિકાઓ, મેદકાય, નેફ્રોસાઇટ્સ અને યુરીકોઝ ગ્રંથિઓ દ્વારા થાય છે.
કેટલીક જાતિના નર વંદામાં યુરીકોસ ગ્રંથિઓ હાજર હોય છે. તેઓ યુરિક એસિડનું સંશ્લેષણ કરે છે. નેફ્રોસાઇટ્સ મોટા, રંગહીન, અંડાકાર, દ્વિ-કોષકેન્દ્રીય કોષો છે જે દેહગુહામાં પૃષ્ઠીય મધ્યપટલ સાથે જોડાયેલા હોય છે. મેદકાય યુરિક એસિડ એકત્રિત કરે છે, ઉત્પન્ન કરે છે અને સંગ્રહ કરે છે.
ફેલિક ગ્રંથિ એ વંદાના નર પ્રજનનતંત્રની રચના છે અને તે શુક્રપુંજનું બાહ્ય સ્તર સ્ત્રાવે છે. કોલેટરલ ગ્રંથિ એ વંદાના માદા પ્રજનનતંત્રની રચના છે અને તે ફલિત ઇંડાની આસપાસ સખત ઇંડાકેસ અથવા અંડધારક (ઉથીકા) સ્ત્રાવે છે.

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું દૈહિક કોષોમાં સમવિભાજન દરમિયાનનું લાક્ષણિક લક્ષણ નથી?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું કાર્બનિક સંયોજન લેસીથિનનો મુખ્ય ઘટક છે?NEET 2019 Medium
- જૈવ રાસાયણિક ઑક્સિજન માપ \((BOD)\) એ નીચેના કયા માધ્યમો દ્વારા કચરો મેળવતાં પાણીના માધ્યમોમાં થતાં પ્રદૂષણ માટે સારો આંક નથી ?NEET 2016 Medium
- હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છેNEET 2019 Easy
- ફેફસા શ્વાસ દરમિયાન ક્યારેય દબાઈ જતાં નથી અને થોડી હવા ફેફસામાં રહે છે. તે ક્યારેય કાઢી શકાતી નથી, કારણ કે \(........\)NEET 2016 Medium
- અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?NEET 2015 Easy
More PYQs from NEET
- એક 15 kg દળ ધરાવતી પેટીને સ્થિર ટ્રોલીના તળિયા પર રાખેલી છે. પેટી અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.12 છે. પેટી ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહે તે રીતે ટ્રોલીને __________ \(m s^{-2}\) મહત્તમ પ્રવેગ સાથે સાક્ષિતિજી ગતિ કરાવી શકાશે? (g = 10 \(m/s^2\))NEET 2026 Hard
- સમસૂત્રણના ભાજનાવસ્થા તબક્કા દરમિયાન, ત્રાકતંતુઓ રંગસૂત્રો સાથે ક્યાં જોડાય છે?NEET 2013 Medium
- કયું ખોટી રીતે જોડેલું છે?NEET 2018 Medium
- \(3 \;kg \) દળ અને \( 0.2 \;m\) ત્રિજયાનો એક ઘન ગોળો \(7\; m\) ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા (\(J\) માં) કેટલી થાય?NEET 2017 Medium
- એ.સી. ઉદગમને સંધારક \((C)\) સાથે જોડેલું છે. તેની કાર્યકારી આવૃત્તિમાં ઘટાડાને લીધેNEET 2023 Medium
- અર્ધસૂત્રણની નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો
\((i)\) વ્યતિકરણ
\((ii)\) સિનેપ્સિસ
\((iii)\) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ
\((iv)\) કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવુંNEET 2015 Medium