NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
વંદામાં પ્રાવર પંખ (ટેગ્મિના) શેમાંથી ઉદ્ભવે છે?
- A મધ્યઉરસ
- B પશ્ચઉરસ
- C અગ્રઉરસ અને મધ્યઉરસ
- D અગ્રઉરસ
Answer & Solution
Correct Answer
(A) મધ્યઉરસ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) પ્રોજેસ્ટેરોન (i) પાર્સ ઇન્ટરમીડિયા (b) રિલેક્સિન (ii) અંડાશય (c) મેલાનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન (iii) એડ્રીનલ મેડ્યુલા (d) કેટેકોલેમાઇન્સ (iv) કોર્પસ લ્યુટિયમ NEET 2025 Medium - પૉલિમરેઝ ચેઇન રિએક્શન (PCR) DNA નું પ્રવર્ધન આ સમીકરણ અનુસાર કરે છે.NEET 2025 Easy
- અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- \(RNA\) માં જો \(999\) બેઈઝ હોય તે \(333\) એમિનો ઍસિડના \(RNA\) પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને \(901\) નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ \(998\) બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?NEET 2017 Medium
- સ્ટરિંગ-ટેંક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોયNEET 2016 Medium
- પ્લાસ્મીડ \(pBR322\) ના જનીન \(amp^R\) અંતર્ગત \(PstI\) રીસ્ટ્રીકશન ઉન્સેચક સ્થાન છે જે એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ આપે છે. જો આ ઉત્સુચક \(\beta-\)ગેલેક્ટોસાઇડ ઉત્પાદન માટે જનીન દાખલ કરવા વપરાય અને પુનઃસંયોજીત પ્લાસ્મીડ ઈ. કોલીની પ્રજાતિમાં દાખલ કરાય તો-NEET 2021 Medium
More PYQs from NEET
- જયારે કોઇ ચોકકસ ઇન્ડકટરમાં પ્રવાહ \(60 \;mA\) હોય છે,ત્યારે આ ઇન્ડકટરમાં સંગ્રાહાતી ચુંબકીય સ્થિતિઊર્જા \(25\; mJ\) છે. આ ઈન્ડકટરનો ઈન્ડકટન્સ (\(H\) માં) કેટલો હશે?NEET 2018 Medium
- ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે?NEET 2016 Medium
- નીચેનામાંથી ઓલિયમ નું સાચું સૂત્ર કયું છે ?NEET 2019 Easy
- એક તકતી અને એક ગોળાની ત્રિજયા સમાન પણ દ્રવ્યમાન જુદા છે તે સમાન ઊંચાઇ અને લંબાઇના બે ઢાળ પરથી ગબડે છે. બેમાંથી કયો પદાર્થ તળિયે પહેલો પહોંચશે?NEET 2016 Medium
- \(l\) લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે \(m_1 \) અને \(m_2\) દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?NEET 2016 Medium
- એક જ કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોન ........... વડે અલગ ઓળખી શકાય છે.NEET 2016 Medium