NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
વંદામાં, અગ્ર આંતરડાના ભાગોને સાચા ક્રમમાં ઓળખો.
- A મુખ \(\rightarrow\) કંઠનળી \(\rightarrow\) અન્નનળી \(\rightarrow\) અન્નસંગ્રાહાશય \(\rightarrow\) પેષણી
- B મુખ \(\rightarrow\) અન્નનળી \(\rightarrow\) કંઠનળી \(\rightarrow\) અન્નસંગ્રાહાશય \(\rightarrow\) પેષણી
- C મુખ \(\rightarrow\) અન્નસંગ્રાહાશય \(\rightarrow\) કંઠનળી \(\rightarrow\) અન્નનળી \(\rightarrow\) પેષણી
- D મુખ \(\rightarrow\) પેષણી \(\rightarrow\) અન્નસંગ્રાહાશય \(\rightarrow\) કંઠનળી \(\rightarrow\) અન્નનળી
Answer & Solution
Correct Answer
(A) મુખ \(\rightarrow\) કંઠનળી \(\rightarrow\) અન્નનળી \(\rightarrow\) અન્નસંગ્રાહાશય \(\rightarrow\) પેષણી
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ (1) સાચો જવાબ છે કારણ કે વંદામાં અગ્ર આંતરડાના ભાગોનો સાચો ક્રમ છે
મુખ \(\rightarrow\) કંઠનળી \(\rightarrow\) અન્નનળી \(\rightarrow\) અન્નસંગ્રાહાશય \(\rightarrow\) પેષણી.
મુખ \(\rightarrow\) કંઠનળી \(\rightarrow\) અન્નનળી \(\rightarrow\) અન્નસંગ્રાહાશય \(\rightarrow\) પેષણી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઑક્સિડેટીવ ફૉસ્ફોરાયલેશન એ \(...........\)NEET 2016 Medium
- માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોયNEET 2016 Easy
- ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રી નથી?NEET 2018 Medium
- નીચેનામાંથી કયું પ્રાણીઓમાં સૌથી પ્રચુર પ્રોટીન છે?NEET 2020 Easy
- ચરબીનો લાક્ષણિક અણુ શેનો બનેલો હોય છે?NEET 2016 Medium
More PYQs from NEET
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો..
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\).ફ્રે3ડરિક ગ્રિફિથ \(I\). જનીન સંકેત \(B\). ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ \(II\).અર્ધરૂઢિત \(DNA\) સ્વયંજનન \(C\). હરગોવિંદ ખોરાના \(III\). રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) \(D\). મેસેલ્સન અને સ્ટાલે \(IV\).લેક ઓપેરોન NEET 2024 Medium - એક વિદ્યુત ડાઇપોલ \(2 \times 10^5\ N/C\) ના સમાન વિદ્યુતક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે \(30^o \) ના કોણે રહેલો છે.આ સ્થિતિમાં તે \( 4\ Nm \) જેટલું ટોર્ક અનુભવે છે.જો ડાઇપોલની લંબાઇ \(2\ cm \) હોય,તો ડાઇપોલ પરનો વિદ્યુતભાર કેટલો હશે?NEET 2023 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium - ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?NEET 2013 Medium
- ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........NEET 2024 Medium
- પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?NEET 2014 Medium