NEET · Biology · STD 11 - 2. Biology classification
વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?
- A પ્રોટીન આવરણ વગરના \(DNA\) અણુઓ
- B પ્રોટીન આવરણ સાથેના \(RNA\) અણુઓ
- C પ્રોટીન આવરણ વગરના \(RNA\) અણુઓ
- D પ્રોટીન આવરણ સાથેના \(DNA\) અણુઓ
Answer & Solution
Correct Answer
(C) પ્રોટીન આવરણ વગરના \(RNA\) અણુઓ
Step-by-step Solution
Detailed explanation
(c) : વિરોઈડ્સ મુક્ત \(RNA\) કણો છે જેમાં પ્રોટીન આવરણનો અભાવ હોય છે. તેઓ વાઈરસ કરતાં નાના ચેપી કારકો છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
NEET 2015 Medium - નીચેનામાંથી કયું મૂત્રવૃધ્ધિને રોકે છે\(?\)NEET 2020 Medium
- કેન્દ્રસંલયન (કેરીઓગેમી) અને અર્ધસૂત્રીવિભાજન બાદ, આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે.NEET 2018 Medium
- કયું ખોટી રીતે જોડેલું છે?NEET 2018 Medium
- વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :NEET 2022 Medium
- યાદી \(-I\)ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (સાંધાનો પ્રકાર) યાદી \(-II\) (ની વચ્ચે જોવા મળે છે) \(A\). કાસ્થિમય સાંધો \(I\). ખોપડીના ચપટા હાડકાની વચ્ચે \(B\). કંદુુ-ઉલૂખલ સાંધો \(II\). કરોડ સ્તાભમાંની કશેરૂકાઓની વચ્ચે \(C\). તંતુમય સાંધો \(III\). અંગુંઠાના મણિબંધાસ્થી અને પશ્ચમણિબંધાસ્થિની વચ્ચે \(D\) વળી શકે તેવો સાંધો \(IV\) ભુજાસ્થિ અને સ્કંધ મેખલાની વચ્ચે NEET 2023 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યુ સંયોજન અતિસંયુગ્મન દર્શાવે છે ?
NEET 2015 Medium - નીચેનામાંથી કયો એક બિન-રિડ્યુસિંગ કાર્બોહાઇડ્રેટ છે?NEET 2014 Medium
- નીચે આપેલા આયનોમાંથી ક્યા એકનો ચતુષ્ફલકીય આકાર નથી?NEET 2017 Medium
- ત્રાક તંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે કઈ અવસ્થા દરમિયાન જોડાય છે?NEET 2024 Medium
- \(25^{\circ} \mathrm{C}\) પર \(\mathrm{H}_2\) વાયુના એક મોલનું પ્રતિવર્તી સમતાપીય વિસ્તરણ દરમિંયાન દબાણા \(20\) વાતાવરણાથી \(10\) વાતાવરણ થાય ત્યારે થયેલ કાર્ય ............. ( \(R=2.0 \mathrm{cal} \mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}\) આપેલ છે.)NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. \(\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}\). વિધાન \(II\) : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં \(\mathrm{H}_2 \mathrm{O}\) નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ \(\mathrm{H}_2 \mathrm{O}\) મા માત્રાત્મક \(H-\) બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium