ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 2. Biology classification

વિરોઈડ્સ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  1. A તેઓ ચેપ પેદા કરે છે.
  2. B તેમનું \(RNA\) વધુ આણ્વીય વજન ધરાવે છે.
  3. C તેઓ પ્રોટીન આવરણ ધરાવતા નથી.
  4. D તેઓ વાઇરસ કરતાં નાના હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) તેમનું \(RNA\) વધુ આણ્વીય વજન ધરાવે છે.

Step-by-step Solution

Detailed explanation

(b) : વિરોઈડ્સનું \(RNA\) ઓછું આણ્વીય વજન ધરાવે છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app