NEET · Biology · STD 11 - 2. Biology classification
વિરોઇડ્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે\(?\)
- A તેઓ પ્રોટીન આવરણ વિના મુક્ત \(DNA\) ધરાવે છે.
- B તેઓ પ્રોટીન આવરણ સાથે \(RNA\) ધરાવે છે.
- C તેઓ પ્રોટીન આવરણ વિના મુક્ત \(RNA\) ધરાવે છે.
- D તેઓ પ્રોટીન આવરણ સાથે \(DNA\) ધરાવે છે.
Answer & Solution
Correct Answer
(C) તેઓ પ્રોટીન આવરણ વિના મુક્ત \(RNA\) ધરાવે છે.
Step-by-step Solution
Detailed explanation
તેઓ પ્રોટીન આવરણ વિના મુક્ત \(RNA\) ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આપેલી આકૃતિમાં અક્ષતંતુનો છેડો અને ચેતોપાગમ દર્શાવેલ છે. \(A\) થી \(D\) નિર્દેશ કરેલમાંથી ગમે તે બે ની સાચી જોડ વિકલ્પમાં ઓળખો.
NEET 2013 Medium - પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવાં માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે ?NEET 2016 Medium
- નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?NEET 2018 Medium
- નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?NEET 2017 Medium
- લિપસ લુપ એક પ્રકારનું ગર્ભનિરોધક છે જેનો ઉપયોગ થાય છે :NEET 2022 Easy
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\). રોબોર્ટ મે \(1\). જાતિ-વિસ્તારના સંબંધો \(B\).એલેકજાંડર \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. \(C\). પોલ એહરલીક \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન \(D\). ડેવિક ટીલમેન \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું કંકાલપેશીનું કાર્ય નથી? .NEET 2015 Medium
- \((CFSE)\) \(\left[\mathrm{CoCl}_{6}\right]^{4-}\) ની સ્ફટિક ક્ષેત્રવાદ સ્થાયિતા ઉર્જા \(18000 \;\mathrm{cm}^{-1}\) છે \(\left[\mathrm{CoCl}_{4}\right]^{2-}\) ની \(CFSE\) ..............\({cm}^{-1}\)NEET 2019 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સયોજનો) સૂચિ \(II\) (આકાર/ભૂમિતિ) \(A\). \(\mathrm{NH}_3\) \(I\). ત્રિકોણીય પીરામીડલ \(B\). \(\mathrm{BrF}_5\) \(II\). સમતલીય સમચોરસ \(C\). \(\mathrm{XeF}_4\) \(III\). અષ્ટફલિય \(D\). \(\mathrm{SF}_6\) \(IV\). સમયોરસ પીરામીડલ NEET 2024 Medium - નીચે પૈકીનો કયો રોગ ઓટો ઈમ્યુન ડિસીઝ નથી ?NEET 2018 Medium
- પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તેNEET 2024 Medium
- ફોટોકેમિકલ સમકક્ષકના નિયમ અનુસાર સમાયેલી ઊર્જા (અર્ગ / મોલમાં) ........ \(ergs \;mol^{-1}\) તરીકે આપવામાં આવે છે. \((h = 6.62 \times 10^{-27} \ ergs,\)\( \ c = 3 \times cm s^{-1}, \)\(\ N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})\)NEET 2013 Medium