enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
વાયુમય એલર્જન્સ તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી, શહેરી વિસ્તારોમાં ઘણી વ્યક્તિઓ શ્વસનતંત્ર સંબંધી અનિયમીતતાઓથી પીડાય છે જેથી શ્વાસોચ્છવાસ દરમ્યાન સિસોટી જેવો અવાજ આવે છે. આ આને કારણે છે
- A નાસિકા કોટરના શ્લેષ્મસ્તર પર ઘાતક નહિ તેવી વૃદ્ધિ.
- B શ્વાસવાહિનીઓ તેમજ શ્વાસવાહિકાઓમાં દાહ (સોજો).
- C રેષામય પેશીઓનો ઝડપી વધારો અને વાયુકોષ્ઠોની દિવાલને નુકશાન
- D ન્યુમોસાઈટ્સ દ્વારા સર્વેફ્રેક્ટન્ટ્રસના સ્રાવમાં ઘટાડો
Answer & Solution
Correct Answer
(B) શ્વાસવાહિનીઓ તેમજ શ્વાસવાહિકાઓમાં દાહ (સોજો).
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(HIV\) ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં \(AIDS\) ના લક્ષણો જોવા મળે છે?NEET 2014 Medium
- નૌતલ એ ____ ના પુષ્પનું લાક્ષણિક લક્ષણ છે.NEET 2015 Medium
- નીચેનામાંથી કયું વંદામાં લૈંગિક દ્વિરૂપતાને લગતું લાક્ષણિક લક્ષણ છે?NEET 2023 Medium
- નીચેનામાંથી ક્યો ક્લોનિંગ માટેનો વાહક નથી?NEET 2023 Medium
- નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી? \((a)\) તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે. \((b)\) અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે. \((c)\) સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે. \((d)\) તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ \((LH)\) અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ \((FSH)\) દ્વારા નિયંત્રિત થાય છે. \((e)\) તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.NEET 2022 Hard
- જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધીને (કારક) પસંદ કરો.NEET 2019 Medium
More PYQs from NEET
- \(1\,mm\) ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઈડને પ્રતિ mm \(100\) આંટા છે. જો સોલેનોઈડમાંથી \(1\,A\) જેટલો પ્રવાહ પસાર થતો હોય તો સોલેનોઈડના કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્રની તીવ્રતા\(......\) હશે.NEET 2022 Easy
- \(2 \,M\,HNO_3\) નું \(250\, mL\) દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ \(70 \%\) \(HNO_3\) ધરાવે છે.NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે, વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ પ્રતિસુંબકીય છે, જ્યારે \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) એ અનુસુંબકીય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે....NEET 2018 Easy
- PS \(II\)ના પ્રક્રિયા-કેન્દ્રનું સર્વોચ્ય માત્રામાં (મેક્સીમમ) શોષણ થાય \(.......\,nm\) છે.NEET 2023 Medium
- કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચNEET 2018 Easy