NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
વાયુકોષ્ઠોમાં ઓક્સીહિમોગ્લોબીનના બનવા માટે નીચેનામાંથી ક્યા પરિબળો અનુકૂલતા પ્રેરે છે?
- A ઉંચો \(\mathrm{pO}_2\) અને ઓછી \(\mathrm{H}^{+}\)ની સાંદ્રતા
- B નીચો \(\mathrm{pCO}_2\) અને વધારે \(\mathrm{H}^{+}\)ની સાંદ્રતા
- C નીચો \(\mathrm{pCO}_2\) અને ઊંયું તાપમાન
- D ઉંચો \(\mathrm{pO}_2\) અને ઉંચો \(\mathrm{pCO}_2\)
Answer & Solution
Correct Answer
(A) ઉંચો \(\mathrm{pO}_2\) અને ઓછી \(\mathrm{H}^{+}\)ની સાંદ્રતા
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option (\(1\)) as Conditions favourable for formation of oxyhaemoglobin in alveoli are high \(\mathrm{pO}_2\), less \(\mathrm{H}^{+}\)concentration low \(\mathrm{pCO}_2\) and low temperature.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- માનવ અંતઃકંકાલના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. માનવ ખોપરી એક-કંદુકીય છે.
B. કોઈપણ બે પાસપાસેના કશેરુકાઓ વચ્ચેનો સાંધો કાસ્થિમય સાંધો છે.
C. મનુષ્યમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા 7 છે.
D. છેલ્લી 2 જોડી સિવાયની બધી પાંસળીઓ દ્વિશીર્ષી હોય છે.
E. ખોપરીનું પશ્વકપાલ અસ્થિ એંટલાસ કશેરુકા સાથે જોડાયેલું હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A) ટેરોફાયલમ (I) હેગ ફીશ (B) મેગ્ઝિન (II) કરવત માછલી (C) પ્રિસ્ટિસ (III) એન્જલ ફીશ (D) એક્ઝોસીટસ (IV) ઉડતી માછલી NEET 2024 Medium - ઉડાનરહિત પક્ષી કે જેના અગ્ર ઉપાંગો તરવા માટે અનુકૂલિત હલેસાં જેવી રચનાઓમાં રૂપાંતરિત થયેલા હોય, તે __________ તરીકે ઓળખાય છે:NEET 2026 Hard
- ખાદ્ય ભૂગર્ભીય પ્રકાંડનું ઉદાહરણ છેNEET 2014 Medium
- ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા કયા સ્વરૃપે હોય છે ?NEET 2021 Easy
- નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગNEET 2016 Medium
More PYQs from NEET
- કોષીય જોડાણનાં પ્રકારોને ઓળખો જે પદાર્થોને પેશીની બહાર નિકળતા અટકાવે છે અને આયનો અને અણુઓના ત્વરિત સ્થાનાંતરણ મારફતે પડોશી કોષો સાથે સંચારની અનુકૂળતા પૂરી પાડે છે.NEET 2021 Medium
- \(Cr ^{2+}\) આયનની ગણતરી કરેલ ફકત સ્પિન ચુંબકીય ચાકમાત્રા ......\(\, B.M.\)NEET 2020 Easy
- દરેકની \(f\) કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ \({F_1}\) છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે \((\mu - 1.5)\)), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ \({F_2}\) છે. \({F_1}:{F_2}\) નો ગુણોત્તર કેટલો હશે?NEET 2019 Medium
- જરાયુવિન્યાસ, જેમાં બીજાશયની અંદરની દીવાલ પર કે પરિઘવર્તી ભાગમાં બીજાંડ વિકસે છે, તે છે :NEET 2019 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ \(A,\) તેનું કેપેસિટન્સ \(C\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(d\) છે.જેમાં \(K_1,K_2,K_3\) અને \(K_4\) ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ \( C\) મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક \( K=\) ________
NEET 2016 Medium - નીચે આપેલા વિધાનો વાંચો:
\((a)\) મૂળમાં, વાહકપુલમાં જલવાહક અને અન્નવાહક જુદા જુદા વ્યાસાર્ધ પર એકાંતરે ગોઠવાયેલા હોય છે.
\((b)\) સહસ્થ બંધ વાહકપુલ એધા ધરાવતા નથી
\((c)\) ખુલ્લા વાહકપુલોમાં, જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા હાજર હોય છે
\((d)\) દ્વિદળી પ્રકાંડના વાહકપુલમાં આદિદારુ અંતરારંભી હોય છે
\((e)\) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક પુલ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard