NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
વાયુકોષ્ઠોમાં ઓક્સિહિમોગ્લોબીન બનવા માટેની અનુકૂળ સ્થિતિ પસંદ કરો.
- A ઉંચો \(\mathrm{pO}_{2}\), નીચો \(\mathrm{pCO}_{2}\), ઓછો \(\mathrm{H}^{+}\), નીચું તાપમાન
- B નીચો \(\mathrm{pO}_{2}\), ઉંચો \(\mathrm{pCO}_{2}\), વધારે \(\mathrm{H}^{+}\), ઉંચામાં ઉંચુ તાપમાન
- C ઉંચો \(\mathrm{pO}_{2}\), ઉંચો \(\mathrm{pCO}_{2}\), ઓછો \(\mathrm{H}^{+}\), ઉંચુ તાપમાન
- D નીચો \(\mathrm{pO}_{2}\), નીચો \(\mathrm{pCO}_{2}\), વધારે \(\mathrm{H}^{+}\), ઉંચુ તાપમાન
Answer & Solution
Correct Answer
(A) ઉંચો \(\mathrm{pO}_{2}\), નીચો \(\mathrm{pCO}_{2}\), ઓછો \(\mathrm{H}^{+}\), નીચું તાપમાન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નાઈટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થનું ઉત્સર્જન ગોલકો કે લુગદી સ્વરૂપે ક્યાં પ્રાણી દ્વારા કરવામાં આવે છે?NEET 2022 Medium
- પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- હાલના વર્ષોમાં કાકડીનું ઉત્પાદન ઘણું બધું વધ્યું છે. ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવ (ફાયટોહોર્મોન)ના ઉપયોગથી આ ઉત્પાદન વધ્યું છે કે જે અંત: સ્ત્રાવ વનસ્પતિઓમાં માદા પુષ્પના ઉત્પાદનને વધારે છે.NEET 2022 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો:
બધા યોગ્ય જોડાણો સાથેનો વિકલ્પ પસંદ કરો.યાદી - I યાદી - II A. ચાર ભયાનક જોડાણ (i) ક્રાયોપ્રિઝર્વેશન B. બહિસ્થાન સંરક્ષણ (ii) પરાઈ જાતિઓનું આક્રમણ C. લેન્ટાના કેમેરા (iii) જૈવવિવિધતાના નુકસાનના કારણો D. ડોડો (iv) લુપ્તતા NEET 2025 Easy - પાયનસના બીજ, ફંગલ (ફૂગ) તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરીત થઈ શકતા નથી. આવું બને છે કારણ કેNEET 2019 Medium
- લિપિડ્સ વિશેના નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ શોધો:
\((a)\) કોષરસ પટલમાં જોવા મળતું લેસીથિન એ ગ્લાયકોલિપિડ છે.
\((b)\) સંતૃપ્ત ફેટી એસિડ્સ એક અથવા વધુ \(c = c\) બંધ ધરાવે છે.
\((c)\) તલનું તેલ નીચું ગલનબિંદુ ધરાવે છે, તેથી તે શિયાળામાં તેલ તરીકે રહે છે.
\((d)\) લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ કેટલાક કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે.
\((e)\) જ્યારે ફેટી એસિડનું ગ્લિસરોલ સાથે એસ્ટરીકરણ થાય છે, ત્યારે મોનોગ્લિસરાઇડ્સ બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
More PYQs from NEET
- એક ઉપગ્રહ \(T\) આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો \(d\) એ પૃથ્વીની ઘનતા હોય અને \(G\) એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ \(\frac{3 \pi}{G d}\) તેનું રજૂ \(.........\) કરશે.NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૌર ઊર્જા છે.
વિધાન II : નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યના ઉત્પાદનનો દર ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (NPP) કહેવાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Easy - દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \(25\; \mathrm{cm}\) છે. તેમાં એક સપાટીની વક્રતાત્રિજ્યા બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે. જો તેનો વક્રીભવનાંક \(1.5\) હોય તો તેની વક્રતાત્રિજ્યા કેટલી હશે?NEET 2019 Medium
-

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં, EcoRI સ્થાન પર DNA નો બાહ્ય ટુકડો દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત વસાહતો પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?NEET 2025 Medium - લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : \(dN|dt = rN(1 -N/k)\)NEET 2016 Medium
- ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard