NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
વાયુકોષ્ઠો (પ્રસરણ સ્થાને) પર ઓક્સિજન \(\left(\mathrm{O}_{2}\right)\) અને કાર્બન ડાયોક્સાઈડ \(\left(\mathrm{CO}_{2}\right)\) નું આંશિક દબાણ (\(\mathrm{mm}\, \mathrm{Hg}\) માં) કેટલું હોય છે?
- A \(\mathrm{pO}_{2}=104\) અને \(\mathrm{pCO}_{2}=40\)
- B \(\mathrm{pO}_{2}=40\) અને \(\mathrm{pCO}_{2}=45\)
- C \(\mathrm{pO}_{2}=95\) અને \(\mathrm{pCO}_{2}=40\)
- D \(\mathrm{pO}_{2}=159\) અને \(\mathrm{pCO}_{2}=0.3\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{pO}_{2}=104\) અને \(\mathrm{pCO}_{2}=40\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. પ્રોજેસ્ટાસર્ટ I. સ્ત્રીઓ દ્વારા વાપરવામાં આવતો
રબરનો બનેલ અંતરાયB. મલ્ટિલોડ 375 II. મુખ ગર્ભનિરોધક C. આંતરપટલ III. અંતઃસ્ત્રાવ મુકત કરતી IUD D. સહેલી IV. તાંબુ મુકત કરતી IUD NEET 2026 Hard - નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) પિટ્યુટરી ગ્રંથી \((i)\) ગ્રેવરોગ \((b)\) થાયરોઈડ ગ્રંથી \((ii)\) ડાયાબીટિઝ મેલિટસ \((c)\) એડ્રીનલ ગ્રંથી \((iii)\) ડાયાબીટિઝ ઈન્સીપીડસ \((d)\) સ્વાદુપિંડ \((iv)\) એડીસન રોગ NEET 2020 Easy - નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી?NEET 2023 Medium
- નીચે આપેલ કોષીય સંરચનાને તેની લાક્ષણિકતાઓ સાથે જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.(a) ટાઈટ જંક્શન્સ (દ્રઢ જોડાણો) (i) પડોશી કોષોને એકસાથે જોડીને એક સ્તર બનાવે છે. (b) એડહેરીંગ જંક્શન્સ (આસંજક જોડાણો) (ii) રસાયણો દ્વારા અન્ય કોષોમાં માહિતીનું પ્રસારણ કરે છે. (c) ગેપ જંક્શન્સ (ગેપ જોડાણો) (iii) અધિચ્છદીય કોષોમાંથી પ્રવાહીના લીકેજને અટકાવવા માટે અવરોધ સ્થાપે છે. (d) સિનેપ્ટિક જંક્શન્સ (ચેતોપાગમીય જોડાણો) (iv) પડોશી કોષો વચ્ચે સંદેશાવ્યવહારને સુવિધાજનક બનાવવા માટે કોષરસિય નલિકાઓ. NEET 2019 Medium - કોલમ \(- I\) અને કોલમ \(- II.\) ને યોગ્યરીતે જોડો.
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c)\quad (d)\)Column \(- I\) Column \(- II\) (a) મૃતોપજીવી (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ (b) પરોપજીવી (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન (c) લાઈકેન (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ (d) મૂળકવકજાળ (માયકોરાયઝા) (iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ NEET 2019 Easy
More PYQs from NEET
- સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.NEET 2017 Medium
- ચાકગતિ કરતાં બે પદાર્થો \(A\) અને \(B\) ના દ્રવ્યમાન \(m \) અને \(2m\) જેની જડત્વની ચાકમાત્રા \(I_A\) અને \( I_B (I_B>I_A)\) અને ચાકગતિ ઊર્જાઓ સમાન છે. જો તેમના કોણીય વેગમાન અનુક્રમે \(L_A\) અને \(L_B\) હોય, તો .....NEET 2016 Medium
- ખોટું વિધાન નક્કી કરો.NEET 2016 Medium
- રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવવા ઘટતી સંખ્યા ધરાવતાં રુધિર કોષોના નામ આપો.NEET 2016 Medium
- નીચેનામાંથી કયા ઉત્સેચકમાં 'હિમ' પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય છે?NEET 2025 Easy
- \(V\) \(volts\) સ્થિતિમાન તફાવતથી પ્રવેગિ થતા ઈલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની ન્યૂનતમ તરંગલંબાઈ \(......\) ના સમપ્રમાણમાં હોય છે.NEET 2023 Easy