ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 2. Biology classification

વાઈરસને હોય છે

  1. A \(DNA \) પ્રોટીન આવરણમાં ઘેરાયેલું
  2. B આદિકોષકેન્દ્રી કોષકેન્દ્ર
  3. C એકલ રંગસૂત્ર
  4. D બંને \(DNA\) અને \(RNA.\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(DNA \) પ્રોટીન આવરણમાં ઘેરાયેલું

Step-by-step Solution

Detailed explanation

(a) : વાઈરસ ન્યુક્લિઓપ્રોટીન ઘટકો છે જે યજમાન સજીવના જીવંત કોષની સંશ્લેષણ યંત્રણાનો ઉપયોગ તેના ગુણન માટે કરવા સક્ષમ હોય છે જેમાં વૃદ્ધિ અને વિભાજન સામેલ નથી. તેઓ જનીનિક દ્રવ્ય તરીકે કાં તો \(RNA\) અથવા \(DNA\) અને પ્રોટીન આવરણ ધરાવે છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app