NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
વાહક એધા સામાન્ય રીતે શેનું નિર્માણ કરે છે?
- A પ્રાથમિક અન્નવાહક
- B દ્વિતીયક જલવાહક
- C બાહ્યવલ્ક
- D દ્વિતીય બાહ્યક
Answer & Solution
Correct Answer
(B) દ્વિતીયક જલવાહક
Step-by-step Solution
Detailed explanation
(b) : વાહક એધાના કોષો દ્વિતીયક સ્થાયી પેશીઓ, \(i.e.\), દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવવા માટે બહારની અને અંદરની બંને બાજુએ પરિનત રીતે વિભાજન પામે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ભ્રૂણના વિકાસ સંબંધિત સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ગર્ભનું હલનચલન શરૂ થાય છે અને માથા પર વાળ દેખાય છે I. ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા B. ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે II. ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા C. ગર્ભમાં બાહ્ય જનનાંગોનો વિકાસ થાય છે III. ગર્ભાવસ્થાના 8 અઠવાડિયા D. ગર્ભનું શરીર આછા વાળથી આવરીત થાય છે: આંખના પોપચા અલગ થાય છે. અને પાંપણોનું નિર્માણ થાય છે IV. ગર્ભાવસ્થાના 12 અઠવાડિયા NEET 2026 Hard - યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) યાદી \(II\) (A) અક્ષસૂત્ર (I) તારાકેન્દ્ર (B) ગાડાના પૈડા જેવી રચના (II) પક્ષ્મ અને કશા (C) કિસ્ટી (III) રંગસૂત્ર (D) સેટેલાઈટ (IV) કણાભસૂત્ર NEET 2024 Medium - નીચેના પૈકી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ છે ?NEET 2014 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) પ્રોજેસ્ટેરોન (i) પાર્સ ઇન્ટરમીડિયા (b) રિલેક્સિન (ii) અંડાશય (c) મેલાનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન (iii) એડ્રીનલ મેડ્યુલા (d) કેટેકોલેમાઇન્સ (iv) કોર્પસ લ્યુટિયમ NEET 2025 Medium - નારિયેળના ખાદ્ય ભાગનું બાહ્યસ્વરૂપકીય સ્વરૂપ છેNEET 2017 Medium
- નીચેનામાંથી કયા પ્રકારની પ્રતિરક્ષા જન્મ સમયે હાજર હોય છે અને માનવ શરીરમાં બિન-વિશિષ્ટ પ્રકારનો બચાવ છે?NEET 2025 Easy
More PYQs from NEET
- જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . .NEET 2024 Medium
- શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને એકમ ગણવામાં આવે છે. જો સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા પ્રકાશને 6 min 40 s સમય લાગતો હોય, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નવા એકમમાં કેટલું હશે?NEET 2026 Medium
- વાયુમય એલર્જન્સ તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી, શહેરી વિસ્તારોમાં ઘણી વ્યક્તિઓ શ્વસનતંત્ર સંબંધી અનિયમીતતાઓથી પીડાય છે જેથી શ્વાસોચ્છવાસ દરમ્યાન સિસોટી જેવો અવાજ આવે છે. આ આને કારણે છેNEET 2019 Easy
- એવી લીલ કે જેનો માનવ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે, તે છેNEET 2014 Medium
- ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.NEET 2014 Medium
- \(4\,V\;emf \) અને \(0.5\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતા કોષને \(7.5\,\Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડેલ છે. કોષના ટર્મિનલનો સ્થિતિમાનનો તફાવત \(.....\,V\) હશે?NEET 2022 Easy