NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
વાદળી અને સફેદ પસંદગીયુક્ત સૂચકો વિકસાવવામાં આવ્યા છે, જે રંગકારક આધારકની હાજરીમાં રંગ ઉત્પન્ન કરવાની તેમની ક્ષમતાના આધારે પુનઃસંયોજક વસાહતોને બિન-પુનઃસંયોજક વસાહતોથી અલગ પાડે છે.
આ પદ્ધતિ વિશે નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: વાદળી રંગની વસાહતો પ્લાઝમિડમાં DNA ઇન્સર્ટ ધરાવે છે અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે.
વિધાન II: વાદળી રંગ વિનાની વસાહતો પ્લાઝમિડમાં DNA ઇન્સર્ટ ધરાવે છે અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
- A વિધાન I અને વિધાન II બંને સાચા છે
- B વિધાન I અને વિધાન II બંને ખોટા છે
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Answer & Solution
Correct Answer
(D) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Step-by-step Solution
Detailed explanation
વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે કારણ કે પુનઃસંયોજક DNA ને \(\beta\)-ગેલેક્ટોસિડેઝ નામના ઉત્સેચકના કોડિંગ સિક્વન્સમાં દાખલ કરવામાં આવે છે. આના પરિણામે આ ઉત્સેચકના સંશ્લેષણ માટેના જનીનનું નિષ્ક્રિયકરણ થાય છે. આમ, નિવેશિકાની હાજરી \(\beta\)-ગેલેક્ટોસિડેઝ જનીનના નિવેશિકા નિષ્ક્રિયકરણમાં પરિણમે છે અને વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી અને તેમને પુનઃસંયોજક વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બિન-પુનઃસંયોજક રૂપાંતરિતો રંગકારક આધારકની હાજરીમાં વાદળી રંગ ઉત્પન્ન કરશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કઈ એક સ્વસ્થાન સંરક્ષણ પદ્ધતિ છે?NEET 2026 Hard
- નીચેનામાંથી કયુ કેન્દ્રાલિસારી ઉદવિકાસનું ઉદાહરણ નથી ?NEET 2026 Medium
- નીચેનામાંથી કઈ જોડી એકકોષીય લીલની છે?NEET 2020 Easy
- પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?NEET 2014 Medium
- નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?NEET 2019 Easy
- સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.NEET 2015 Medium
More PYQs from NEET
- સાચાં વિધાનોના જૂથને ઓળખો. \(A\). વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે. \(B\). જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી. \(C\) મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે \(D\). કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે. \(E\). કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે. નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :NEET 2022 Medium
- નીચેનું પ્રવાહી-બાષ્પ સંતુલન ધ્યાનમાં લો. પ્રવાહી \(\rightleftharpoons \) બાષ્પ નીચના પૈકી કયો સંબંધ સાચો છે?NEET 2016 Hard
- જો યંગના દ્વિ-સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ઉદૂગમને સફેદ પ્રકાશથી બદલવામાં આવે તો. . . . . . . . .NEET 2024 Medium
- \(100\, mL\) \(0.01\, M\) ડાયક્લોરોટેટ્રાએક્વાક્રોમિયમ \((III)\) ક્લોરાઇડના દ્રાવણમાં વધુ પડતો \(AgNO_3\) ઉમેરવામાં આવે છે. તો \(AgCl\) ના અવક્ષેપિત થતા મોલની સંખ્યા .............NEET 2013 Hard
- આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિને તે સ્રાવો અને કાર્યો તથા ઊણપનાં લક્ષણો સાથે સચોટ રીતે જોડો. . અંતઃસ્ત્રાવી ગ્રંથિ - અંતઃસ્ત્રાવ - કાર્યો/ઊણપનાં લક્ષણોNEET 2013 Medium