NEET · Biology · STD 11 - 13. Plant growth and development
ઊંડા પાણીના ડાંગરમાં ક્યો અંતઃસ્રાવ આંતરગાંઠ/પર્ણદંડની લંબાઈને પ્રેરે છે?
- A \(2,4-D\)
- B \(GA _3\)
- C કાઈનેટીન
- D ઈથિલીન
Answer & Solution
Correct Answer
(D) ઈથિલીન
Step-by-step Solution
Detailed explanation
Ethylene promotes rapid internode/petiole elongation in deep water rice plants.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?NEET 2015 Medium
- મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .NEET 2015 Medium
- યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium - નીચેનામાંથી કયો વિકલ્પ સંઘ નૂપુરકની લાક્ષણિકતાઓને સાચી રીતે દર્શાવે છે?NEET 2020 Easy
- કોલમ\(-I\) ને કોલમ\(-II\) સાથે ગોઠવો:
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો - \((a)- (b)- (c)- (d)\)કોલમ \(- I\) કોલમ \(- II\) \((a)\) સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો \((i)\) નલિકા પેશીઓ \((b)\) પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે \((ii)\) વર્ધનશીલ પેશી \((c)\) જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી \((iii)\) અષ્ઠિકોષો \((d)\) સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો \((iv)\) સરળ પેશી NEET 2021 Easy - નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?NEET 2015 Medium
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકીનો વિચાર કરો. તેની એક દીવાલ \(x=L\) પર છે અને તે \(z\) દિશામાં ઘણી પહોળી લઈ શકાય છે. જ્યારે તેને પૃષ્ઠતાણ \(S\) અને ઘનતા \(\rho\) ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે, ત્યારે પ્રવાહીની સપાટી \(x=L\) પર \(x\)-અક્ષ સાથે \(\theta_0\left(\theta_0 \ll 1\right)\) કોણ બનાવે છે. જો \(y(x)\) સપાટીની ઊંચાઈ હોય, તો \(y(x)\) માટેનું સમીકરણ છે:

\(\left(\right.\) \(\theta(x)=\sin \theta(x)=\tan \theta(x)=\frac{d y}{d x}\), \(g\) એ ગુરુત્વપ્રવેગ છે.\()\)NEET 2025 Medium - \(10\,H\) નું આત્મપ્રેરણ, \(10\,\mu F\) ની સંધારકતા અને \(50\,\Omega\) નો અવરોધ ધરાવતા એક શ્રેણી LCR પરિપથને \(V=200 \sin (100 t)\) વોલ્ટ ધરાવતા \(ac\) ઉદ્રગમ સાથે જોડવામાં આવે છે. જો \(LCR\) પરિપથની અનુનાદીય આવૃત્તિ \(\nu_{0}\) હોય અને \(ac\) ઉદ્દગમની આવૃત્તિ \(\nu\) હોય તો\(.......\)NEET 2022 Medium
- હેલોજન અણુઓની બંધ વિયોજન ઊર્જા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?NEET 2016 Medium
- એક અજ્ઞાત ન્યુક્લિયસની ન્યુક્લિયર ઘનતા \(2.29 \times 10^{17} kg / m ^3\) અને દળ \(19.926 \times 10^{-27} kg\) છે. તેનો દળ આંક A આશરે ____________ હશે :
(\(R_0=1.2 \times 10^{-15} m ; 4 \pi=12.56\) લો)NEET 2026 Hard - દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.NEET 2017 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્લેસેન્ટેશન) સૂચિ II (ઉદાહરણ) A.ધારાવર્તી I.રાઈ B. અક્ષવર્તી II. વટાણા C. ચર્મવર્તી III. ગલગોટા D. તલસ્થ IV. લીંબુ NEET 2026 Hard