ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation

ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.

  1. A \(1:1 ::\) નીચા ઊંચા
  2. B \(3:1 ::\) ઊંચા : નીચા
  3. C \(1:2: 1::\) ઊંચા સમયુગ્મી : ઊંચા વિષમયુગ્મી : નીચા
  4. D \(1: 2:1::\) ઊંચા વિષમયુગ્મી : ઊંચા સમયુગ્મી : નીચા
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(1:2: 1::\) ઊંચા સમયુગ્મી : ઊંચા વિષમયુગ્મી : નીચા

Step-by-step Solution

Detailed explanation

(c) : When a tall true breeding garden pea plant is crossed with a dwarf true breeding garden pea plantand the \(F_1\) plants were selfed the resulting genotypes were in the ratio of \(1 : 2 : 1\) \(i.e.\), Tall homozygous :Tall heterozygous : Dwarf
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app