NEET · Biology · STD 11 - 9. Biomolecules
ઉત્સેચકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
- A હોલોએન્ઝાઇમ = એપોએન્ઝાઇમ + સહઉત્સેચક
- B સહઉત્સેચક = એપોએન્ઝાઇમ + હોલોએન્ઝાઇમ
- C હોલોએન્ઝાઇમ = સહઉત્સેચક + સહકારક
- D એપોએન્ઝાઇમ = હોલોએન્ઝાઇમ + સહઉત્સેચક
Answer & Solution
Correct Answer
(A) હોલોએન્ઝાઇમ = એપોએન્ઝાઇમ + સહઉત્સેચક
Step-by-step Solution
Detailed explanation
(a) : હોલોએન્ઝાઇમ એ એપોએન્ઝાઇમ અને સહકારક ધરાવતું સંપૂર્ણ સંયુક્ત ઉત્સેચક છે. સહકારક કાર્બનિક અથવા અકાર્બનિક પ્રકૃતિનો હોઈ શકે છે. કાર્બનિક સહકારકો બે પ્રકારના હોય છે – સહઉત્સેચક અને પ્રોસ્થેટિક સમૂહ.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(DNA\) અને \(RNA\) બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.NEET 2019 Medium
- આપેલી આકૃતિઓ (\(a\)) અને (\(b\)) પરથી અંડાશયની સાપેક્ષમાં વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરની સ્થિતિના આધારે ફૂલોના પ્રકાર ઓળખો.
NEET 2024 Medium - જાસૂદ, રાઈ, રીંગણ, બટાકા, જામફળ, કાકડી, ડુંગળી અને ટ્યૂલિપમાંથી કેટલા છોડમાં ઊર્ધ્વસ્થ અંડાશય હોય છે?NEET 2015 Medium
- કેટલીક સાયનોબેક્ટેરિયામાં રંજકદ્રવ્ય ધરાવતી પટલમય પ્રવર્ધ _____ છે.NEET 2013 Medium
- નીચે પૈકી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2019 Medium
- ગર્ભનિરોધક “સહેલી” \((SAHELI)\)NEET 2018 Easy
More PYQs from NEET
- એક પ્રયોગમાં \(10\ mL\) \( 0.05\ M\) ક્લોરાઈડના દ્રાવણને \(10\ mL\) \(0.1\ M\) \(AgNO_3,\)નું દ્રાવણ જરૂરી છે,તો નીચેનામાથી ક્યૂ ક્લોરાઈડનું અણુસૂત્ર હશે.(\(X\) એ ક્લોરાઈડ સિવાયનો આયન દર્શાવે છે.)NEET 2013 Hard
- નીચે પૈકી ક્યું અયોગ્ય રીતે જોડાયેલું છે?NEET 2022 Medium
- વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?NEET 2013 Hard
- નીચેના માંથી શેને એનએરોબિક સ્વજ ડાયજેસ્ટર્સમાં વાહિન મળની આગળની સારવાર માટે મૂકવામાં આવે છેNEET 2020 Easy
- પ્રવાહી X ના 5 મોલ અને પ્રવાહી Y ના 10 મોલ એક દ્રાવણ બનાવે છે જેનું બાષ્પ દબાણ 70 torr છે. શુદ્ધ X અને Y ના બાષ્પ દબાણ અનુક્રમે 63 torr અને 78 torr છે. વર્ણવેલ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?NEET 2025 Medium
- સરીસૃપ વર્ગની લાક્ષણિકતાઓ છે:NEET 2013 Medium