NEET · Biology · STD 11 - 9. Biomolecules
ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન બનતી ક્રિયાધારની સંક્રાંતિ અવસ્થાની સંરચના છે
- A ક્ષણિક અને અસ્થાયી
- B કાયમી અને સ્થાયી
- C ક્ષણિક પરંતુ સ્થાયી
- D કાયમી પરંતુ અસ્થાયી
Answer & Solution
Correct Answer
(A) ક્ષણિક અને અસ્થાયી
Step-by-step Solution
Detailed explanation
(a) : સંક્રાંતિ અવસ્થા એ અસ્થાયી મધ્યવર્તી રચનાત્મક અવસ્થા છે. આ દરમિયાન, ક્રિયાધારના બંધ તૂટે છે અને નવા બંધ બને છે જે ક્રિયાધારના અણુઓને નીપજોમાં રૂપાંતરિત કરે છે. આ અવસ્થા ક્ષણિક અને અત્યંત અસ્થાયી હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- દ્વિપાર્શ્વ સમમિતિ અને અદેહકોષ્ઠી પ્રાણીઓનું ઉદાહરણ છેNEET 2020 Easy
- નું પુષ્પસૂત્ર છે.
NEET 2015 Medium - નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી? \((a)\) તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે. \((b)\) અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે. \((c)\) સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે. \((d)\) તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ \((LH)\) અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ \((FSH)\) દ્વારા નિયંત્રિત થાય છે. \((e)\) તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.NEET 2022 Hard
- માળીઓ દ્વારા ઓક્ઝિન્સનો ઉપયોગ નીંદણરહિત લોન (ઘાસ) તૈયાર કરવા માટે થાય છે, પરંતુ ઓક્ઝિન્સથી ઘાસને નુકસાન થતું નથી :NEET 2024 Medium
- મનુષ્યમાં, શ્વાસોચ્છવાસ નીચેના તબક્કાઓમાં થાય છે. આ તબક્કાઓને સાચા ક્રમમાં ગોઠવો.
A. રુધિર અને પેશીઓ વચ્ચે \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
B. વાયુકોષ્ઠોની સપાટીથી \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
C. ફુપ્ફુસીય વાતવિનિમય જેના દ્વારા વાતાવરણની હવા અંદર લેવાય છે અને \(CO _2\) સભર વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત થાય છે.
D. કોષીય શ્વસન.
E. રુધિર દ્વારા વાયુઓનું વહન.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
More PYQs from NEET
- અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે, તેને કહેવાય :NEET 2021 Medium
- બે બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(3m\) અને \(m\) છે. તેઓ એક બીજા સાથે દળરહિત અને ખેંચાઇ નહીં તેવા તાર દ્વારા જોડાયેલા છે. આ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તાર કાપ્યા પછી તરત જ \(A\) અને \(B\) ના પ્રવેગ અનુક્રમે શું થશે?
NEET 2017 Medium - વધુ પડતા \(AgNO_3\) ની પ્રક્રિયા \(CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3\) સાથે કરતાં ઉતપન્ન થતા \(AgCl\) ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........NEET 2017 Hard
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ \((Idl)\) ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે. વિધાન \(II\) :બાયો-સાર્વટનો નિયમ વીજભાર \(q\) માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ \(Idl\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ \(q\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.NEET 2022 Medium