NEET · Biology · STD 11 - 9. Biomolecules
ઉત્સેચક કાર્બોક્સિપેપ્ટિડેઝનો સહકારક છે:
- A નિયાસિન
- B ફ્લેવિન
- C હીમ
- D ઝીંક
Answer & Solution
Correct Answer
(D) ઝીંક
Step-by-step Solution
Detailed explanation
સાચો જવાબ વિકલ્પ (\(4\)) છે કારણ કે ઉત્સેચક કાર્બોક્સિપેપ્ટિડેઝનો સહકારક ઝીંક છે. નિયાસિન સહઉત્સેચક NAD અને \(NADP\) સાથે સંકળાયેલ છે.
વિકલ્પ (\(3\)) ખોટો છે કારણ કે હીમ એ પેરોક્સિડેઝ અને કેટેલેઝમાં પ્રોસ્થેટિક સમૂહ છે.
વિકલ્પ (\(3\)) ખોટો છે કારણ કે હીમ એ પેરોક્સિડેઝ અને કેટેલેઝમાં પ્રોસ્થેટિક સમૂહ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2022 Medium
- નીચેનામાંથી કયું વિધાન ન્યૂનીકરણવાદી જીવવિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે?NEET 2025 Easy
- ઘરમાખીના વર્ગીકરણ માટે સ્તંભ \(I\) ને સ્તંભ \(II\) સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ \(-I\) સ્તંભ \(-II\) \((A)\) કુળ \((i)\) ડીપ્ટેરા \((B)\) ગોત્ર \((ii)\) સંધિપાદી \((C)\) વર્ગ \((iii)\) મ્યુસીડી \((D)\) સમુદાય \((iv)\) કીટકવર્ગ NEET 2016 Medium - માનવ ઇન્સ્યુલિન તૈયાર કરવા માટે એલી લિલી દ્વારા નીચેનામાંથી કયું જનનિક રીતે ઇજનેરીકૃત સજીવ ઉપયોગમાં લેવાયું હતું?NEET 2025 Easy
- સમસૂત્રણ દરમિયાન ત્રાકતંતુઓનું મુખ્ય કાર્ય શું છે?NEET 2025 Easy
- મનુષ્યમાં, શ્વાસોચ્છવાસ નીચેના તબક્કાઓમાં થાય છે. આ તબક્કાઓને સાચા ક્રમમાં ગોઠવો.
A. રુધિર અને પેશીઓ વચ્ચે \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
B. વાયુકોષ્ઠોની સપાટીથી \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
C. ફુપ્ફુસીય વાતવિનિમય જેના દ્વારા વાતાવરણની હવા અંદર લેવાય છે અને \(CO _2\) સભર વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત થાય છે.
D. કોષીય શ્વસન.
E. રુધિર દ્વારા વાયુઓનું વહન.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy
More PYQs from NEET
- દેડકાનું હૃદય શરીરની બહાર કાઢવામાં આવે ત્યારે થોડા સમય માટે ધબકતું રહે છે. નીચેના વિધાનોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો.
\((1)\) દેડકો એક અસમતાપી પ્રાણી છે.
\((2)\) દેડકામાં હૃદ-પરિવહન હોતું નથી.
\((3)\) હૃદય સ્વભાવે "માયોજેનિક" હોય છે.
\((4)\) હૃદય સ્વયંઉત્તેજક હોય છે.NEET 2017 Medium - જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......NEET 2014 Medium
- નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચનાઓ મુખ્ય સમૂહના તત્ત્વોની છે?
A. \([ Ne ] 3 s^1\)
B. \([ Ar ] 3 d^3 4 s^2\)
C. \([ Kr ] 4 d^{10} 5 s^2 5 p^5\)
D. \([ Ar ] 3 d^{10} 4 s^1\)
E. \([R n] 5 f^0 6 d^2 7 s^2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard - એક સમતલીય વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(B_{y}=2 \times 10^{-7} \sin \left(\pi \times 10^{3} x+3 \pi \times 10^{11} t\right) \;T\) હોય તો તેની તરંગલંબાઈ શોધોNEET 2020 Medium
- ગર્ભનિરોધક “સહેલી” \((SAHELI)\)NEET 2018 Easy
- એક \(L\) મીટર લંબાઇ અને \(I\) એમ્પિયર પ્રવાહધારીતા તારને વર્તુળાકાર રીતે વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ ........... મળેNEET 2020 Medium