NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
ઉષ્ષકટિબંધીય વિસ્તાર ઊસ્ચસ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, કારણ કે \(A\). ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો. \(B\). ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે. \(C\). ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે. \(D\). સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે. \(E\).ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે. નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A \(A\) અને \(B\) ફક્ત
- B \(A, B\) અને \(E\) ફક્ત
- C \(A, B\) અને \(D\) ફક્ત
- D \(A, C, D\) અને \(E\) ફક્ત
Answer & Solution
Correct Answer
(D) \(A, C, D\) અને \(E\) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
Only statement \(B\) is incorrect because tropical environments unlike temperate ones, are less seasonal, relatively more constant and predictable. Thus statements \(A, C, D\) and \(E\) are correct.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જે આકૃતિ દ્વારા પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ, ફલિતાંડનું નિમણ, \(\mathrm{F}_{1}\) અને \(\mathrm{F}_{2}\) સંતતિના છોડને સમજી શકાય છે તે -NEET 2021 Easy
- નીચેનામાંથી કયું એક ખોટી રીતે જોડેલું છે?NEET 2013 Medium
- કારેલાં, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપીન, કાકડી, શણ, ચણા, જામફળ, કઠોળ, મરચા, આલુ, પેઢુનીઆ, ટામેટા, ગુલાબ વીધાનીઆ, બટાકા, કાંદા, કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી પુષ્ય ધરાવે છે?NEET 2013 Easy
- અસંગત વિકલ્પ પસંદ કરો.NEET 2016 Medium
- કોષચક્રના તેમના સંબંધિત તબક્કાઓમાં બનતી નીચેની ઘટનાઓને જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો :
સ્તંભ \(I\) સ્તંભ \(II\) (\(a\)) \(G _{1}\) તબક્કો (\(i\)) કોષનો વિકાસ અને અંગિકાઓનું દ્વિગુણન (\(b\)) \(S\) તબક્કો (\(ii\)) \(DNA\) નું સ્વયંજનન અને રંગસૂત્રનું દ્વિગુણન (\(c\)) \(G _{2}\) તબક્કો (\(iii\)) કોષરસનો વિકાસ (\(d\)) \(M\)-તબક્કામાં ભાજનાવસ્થા (\(iv\)) રંગસૂત્રોની ગોઠવણી NEET 2020 Easy - નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન \(I\): મૃદુતક જીવંત છે પરંતુ સ્થૂલકોણક મૃત પેશી છે.
વિધાન \(II\) : અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium
More PYQs from NEET
- બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy
- સાચું વિધાન પસંદ કરો :NEET 2018 Medium
- નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.NEET 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): એક પ્રોટીનને રેખા તરીકે કલ્પના કરવામાં આવે છે, જેનો ડાબો છેડો પ્રથમ એમિનો ઍસિડ (C-ટર્મિનલ) દ્વારા રજૂ થાય છે અને જમણો છેડો અંતિમ એમિનો ઍસિડ ( \(N\)-ટર્મિનલ) દ્વારા રજૂ થાય છે.
વિધાન \(II\): પુખ્ત મનુષ્ય હિમોગ્લોબિન \(4\) પેટા એકમોનું બનેલું છે (બે \(\alpha\) પ્રકારના અને બે \(\beta\) પ્રકારના પેટા એકમો).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - એક નાનો સિગ્નલ વોલ્ટેજ \(V(t)=V_0sin\)\(\omega t\) ને એક આદર્શ કેપેસિટર \(C\) ની આસપાસ લગાડેલ છે.NEET 2016 Easy
- એક દોલકને પ્રારંભિક \(\omega\) \(rpm\) જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વરે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં \(T\) જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખીને જો ઝડપ \(2 \omega\) કરવામાં આવે તો દોરીમાં તણાવ. . . . . થશે.NEET 2024 Medium