ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 7. human health and disease

ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.

  1. A એ જ રોગકારક જયારે બીજી વખત શરીર માં પ્રવેશે ત્યારે અનિયમિત પરતિચાર દર્શાવે છે. 
  2. B અનિયમિત પ્રતિચાર એ પ્રથમ વખતે સંપર્ક મા આવવાથી તૈયાર થયેલ યાદ ને કારણે થાય છે .
  3. C ઉપાર્જિત પ્રતીકારક્તાએ જન્મ સમયે હાજર બીનચોક્કસ પ્રકારનું લક્ષણ છે.
  4. D આપણા શરીરમાં રોગકારકો જયારે પ્રથમ વખતે પ્રવેશે ત્યારે પ્રાથમિક પ્રતિચાર દર્શાવવામાં આવે છે. 
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ઉપાર્જિત પ્રતીકારક્તાએ જન્મ સમયે હાજર બીનચોક્કસ પ્રકારનું લક્ષણ છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app