enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
ઉંમર સાથે સંકળાયેલ કંકાલતંત્રનો ઓસ્ટીયોપોરોસીસ નામનો રોગ, નીચેના કારણે જોવા મળે છે.
- A પ્રતિકારકતાની અનિયમિતતા સ્નાયુ-ચેતા જોડાણ ઉપર થાકને કારણે અસર કરે છે.
- B કેલ્શિયમ અને સોડિયમનું ઊંચું પ્રમાણ.
- C ઇસ્ટ્રોજનનું ઘટેલું પ્રમાણ
- D યુરિક ઍસિડ જમા થવાને કારણે સાંધાઓમાં સોજો ઉત્પન્ન કરે છે.
Answer & Solution
Correct Answer
(C) ઇસ્ટ્રોજનનું ઘટેલું પ્રમાણ
Step-by-step Solution
Detailed explanation
(c) : Osteoporosis is reduction in bone mineral density, resulting in bones that are brittle and liable to fracture. Infection, injury and synovitis can cause localised osteoporosis of adjacent bone. Generalised osteoporosis is common in the elderly and in women after menopause. After menopause the estrogen levels in blood plasma are much reduced. Estrogen helps to regulate bone cells called osteoclasts which are responsible for building new bone. When estrogen levels drop fewer osteoclasts are produced resulting in osteoporosis.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?NEET 2015 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ \(I\) કોલમ \(II\) \((a)\) ગ્લાયકોસુરિયા \((i)\) સાંધાઓમાં યુરિક ઍસિડનું જમા થવું \((b)\) ગાઉટ \((ii)\) મૂત્રપિંડમાં સ્ફટિક સ્વરૂપે ક્ષારોનો જથ્થો \((c)\) રીનલ કેલક્યુલાઈ \((iii)\) રુધિરકેશિકાગુચ્છમાં સોજા આવવા/ફૂલી જવું \((d)\) ગ્લોમેરૂલર નેફ્રાઈટિસ \((iv)\) મૂત્રમાં ગ્લુકોઝની હાજરી NEET 2018 Medium - \(DNA\) માં હાજર નથી.NEET 2015 Medium
- ખાદ્ય ભૂગર્ભીય પ્રકાંડનું ઉદાહરણ છેNEET 2014 Medium
- નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?NEET 2021 Medium
- નીચે પૈકી કઈ પધ્ધતિ નવ સ્થાન સંરક્ષણ માટે નથી?NEET 2022 Medium
More PYQs from NEET
- જો \('+'\) નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, \('-'\) નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને \('0'\) નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો \('+'\) અને \('-'\) દર્શાવેલ હોયNEET 2016 Medium
- નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે? \(A\). એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. \(B\). એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને \(F2\) પેઢીમાં બંને લક્ષણો દેખાય છે. \(C\). સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે. \(D\). લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. \(E\). એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે. નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન \(200\; N\) થાય છે. પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈ એ તેનું વજન (\(N\) માં) કેટલું થશે?NEET 2019 Medium
- નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન \((A)\) અને બીજું કારણ \((R)\) છે. વિધાન \((A)\):જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી. કારણ \((R)\) :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે. ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેનામાંથી કઈ જોડી દ્રાવણની એસિડિક બફર નથી?NEET 2015 Medium
- પ્રાથમિક એમાઇન સાથે આલ્ડિહાઈડની પ્રતિક્રિયા દ્વારા રચિત નીપજ કઈ છે ?NEET 2016 Medium