enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........
- A \(45\) રંગસૂત્રો, \(XO\) સાથે
- B એક વધારાનું \(X\) રંગસૂત્ર હોય છે.
- C નરનાં લક્ષણો દર્શાવે છે.
- D સામાન્ય પુરુષ સાથે સંતતિ પેદા કરવા સક્ષમ હોય છે.
Answer & Solution
Correct Answer
(A) \(45\) રંગસૂત્રો, \(XO\) સાથે
Step-by-step Solution
Detailed explanation
(a): A human female with Turner’s syndrome has single sex chromosome \(i.e., 44 + X0 (45)\). Such females are called sterile females with rudimentary ovaries. Other associated phenotypes of this condition are short stature, webbedneck, broad chest, lack of secondarysexual characteristics and sterility. Thus, any imbalance in the copies of the sex chromosomes may disrupt the genetic information necessary for normal sexual development.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) સાથે સૂચી \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\).ક્લોસિદ્રડિયમ બ્યુટિલિકમ \(1\). ઇથેનોલ \(B\).સેક્કેરોમાય સીસસેરીવીસી \(II\). સ્ટ્રેપ્તોકાઇનેજ \(C\).ટ્રાયકોડમા પોલિસ્પોરમ \(III\). બ્યુટેરિક એસિડ \(D\). સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીસ. \(IV\).સાયક્લોસ્પોરિયન-\(A\) NEET 2024 Medium - માનવ ઇસ્યુલિનના બે પોલીપેટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલ છે?NEET 2016 Medium
- R.H. Whittaker (1969) દ્વારા પ્રસ્તાવિત પંચસૃષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાયેલા મુખ્ય માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
A. કોષરચના
B. સુકાય આયોજન
C. કશાની હાજરી
D. પ્રજનન
E. જાતિવિકાસીય સંબંધો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - પરિપક્વતા પછી, પ્રાથમિક લિમ્ફોઇડ અંગોમાં, લિમ્ફોસાઇટ્સ ઍન્ટિજનો સાથેની પારસ્પરિક ક્રિયા માટે દ્વિતીયક લિમ્ફોઇડ અંગ(ઓ) / પેશી(ઓ) જેવાં કે :
A. થાઇમસ
B. અસ્થિમજ્જા
C. બરોળ
D. લસિકા ગાંઠો
E. પેયરના કુંડલ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2025 Easy - અંડકોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયની બહાર ફેંકાવાની ક્રિયાNEET 2019 Hard
- બંધારણીય જનીનની બરોબર શું છે ?NEET 2016 Medium
More PYQs from NEET
- \(DNA\) ની પૉલિન્યુક્લિયોટાઈડ શૃંખલામાં, નાઇટ્રોજનયુક્ત બેઇઝ ______ ના \(-OH\) સાથે જોડાયેલ છેNEET 2020 Easy
- 2, 1 અને 3 દર્શાવેલ સંખ્યાવાળા ઓકિસજન પરમાણુઓ પર સાચો નિયમનિષ્ઠ ભાર (formal charges) શોધો :
NEET 2026 Medium - બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.NEET 2017 Medium
- હિસ્ટોન \(H_1\) નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?NEET 2017 Medium
- સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની કાર્બોહાઇડ્રેટ \(\left( C _{12} H _{22} O _{22}\right)\) સાથેની પ્રક્રિયા ......... ઉદાહરણ છે.NEET 2020 Medium