enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?
- A વિન્ડા રોઝીયા
- B વિસીયા ફાબા
- C ડ્રોસોફીલા મેલાનોગાસ્ટર
- D ઈ.કોલાઈ
Answer & Solution
Correct Answer
(B) વિસીયા ફાબા
Step-by-step Solution
Detailed explanation
(b) : Taylor et al \((1957)\) conducted experiment on Vicia faba (broad bean) to prove semiconservative replication of \(DNA\). He fed dividing cells of root tips of Vicia faba with radioactive \(^3H\) containing thymine instead of normal thymine and found that all the chromosomes became radioactive. Labelled thymine was then replaced with normal one. Next generation came to have radioactivity in one of the two chromatids of each chromosome while in subsequent generation radioactivity was present in \(50\%\) of the chromosomes. This is possible only if out of the two strands of a chromosome, one is formed a fresh while the other is conserved at each replication.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?NEET 2013 Medium
- નીચે પૈકીની કઈ રચના કે વિસ્તાર તેના કાર્ય સાથે ખોટી રીતે જોડીમાં મૂકેલ છે?NEET 2018 Medium
- પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?NEET 2026 Hard
- નીચેના સજીવોને તેમની સંબંધિત લાક્ષણિકતાઓ સાથે જોડો.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સજીવો તેમની સંબંધિત લાક્ષણિકતાઓ (a) પાઈલા (i) જ્યોત કોષો (b) બોમ્બીક્સ (ii) કંકતાકાર તકતીઓ (c) પ્લ્યુરોબ્રેકિયા (iii) કરવત જેવું અંગ (d) પટ્ટીકીડો (iv) માલ્પિધિયન નલિકાઓ NEET 2019 Medium - થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.NEET 2017 Medium
- નીચેનાને જોડો.
સાચો વિકલ્પ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) (a) એક્વાપોરિન (i) એમાઈડ (b) એસ્પારાજીન (ii) પોલિસેકેરાઈડ (c) એબસિસિક એસિડ (iii) પોલીપેપ્ટાઈડ (d) કાઈટિન (iv) કેરોટીનોઈડ્સ NEET 2020 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયું વંદામાં લૈંગિક દ્વિરૂપતાને લગતું લાક્ષણિક લક્ષણ છે?NEET 2023 Medium
- દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?NEET 2024 Medium
- લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium
- નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?NEET 2013 Medium
- તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?NEET 2016 Medium
- નીચેના પૈકી ક્યો ધટક સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે ?NEET 2014 Medium